પૃષ્ઠ:Akabar Charitra.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. હતેા. કુટુલા માંહેની રજપૂત સેના લઢવાને સજ્જ થઇ. હુસેનકુલી- ખાને તેપર તપા વડે હુમલો કરી તેને જીતી લીધો. પછી ગ્વાલિયરના રાજાને તે ગઢ આપી તથા તેમાં ચેડી પાદશાહી ફેજ રાખી તે આગા વધ્યા એટલે ઘાડુ વન આવ્યું. તેમાં ઝાડ એટલાં ખીચાખીચ હતાં કે, એક ઇતિદ્યાસ કર્તા લખેછે કે, સાપ કે કીડી અંદર પેશી શકે ત છે. મુગલ સેનાએ તે ઝાડી કાપી રસ્તે કર્યું. તારીખ ૧ લી રજભૂ હી. ૯૯૦ માં સુમલ લશ્કરે નગરકોટની થડમાં મકાઇનાં ખેતરોની યાસે મુકામ કર્યો, હૅરના કાટની અહાર ામ હિસાર એટલે મ ગઢ હતા, તેમાં મહામાયાનું દેહેરૂં હતું. શત્રુની એક રજપૂત ટકી કેસરીયાં કરવાને તેમાં સજ્જ થઈ હતી. એ ગઢપર દલ્લાં કરતુ એ સામા આવ્યા ને એકએક શૂરવીર પહો ત્યાં સુધી લો. માતા- ના પૂજારી બ્રાહ્મણ હતા તેએ કતલ થયા તે વી મુગલ સૈન્ય ગઢમાં પેઠું. માતાની ખસ કાળી ગાયા દેહુરાના ચોકમાં હતી તેઓને કેટલાક જંગલી તરકુડાએ વાઢી નાંખી અને તેમનાં લેાહીથી પોતાનાં ખાસડાં ભરી દેહેરાપર કૈંયાં. એ ગઢ અને કેટલાક પુરી કાટ ખૂ~ ચાર હતા, તેને પાડી પાધર જમાન કરી મુગલાએ ત્યાં છાણી કરીને આખા નગરને ઘેરી તાપે ગાઠવાને ધળી દોટ કયા; તથા પાસ ની એક ડુંગર ઉપર પણ તેપે ચઢાવી, એ તેના ગળાથી ન રમાં કેટલુંક નુકસાન થયું ને રાજાની ભાજનશાળાની દીવાલ પડી, તે તળે એંશીએક માણુસ ચગદાઈ મુવાં. ઘેરાનું કામ ોરથી ચાલતું હતું તેવામાં ઇબ્રાહીમ હુસેન મીરા આવ્યાના સમાચર લાહોરથી આવ્યા. તે પરથી શું કરવું તેનો વિચાર કરવાને હુસેન કુલીખાને મુ પ્ણ અમલદારાની ગુપ્ત સભા ખેલાવી. મુગલફા પીઠા પામતી હતી, અને શત્રુ સંધિ કરવાને આતુર હતે. વળી તે મુગલોને મીરાને ઝાલવા જવું હતું. એ બધા ઉપર નજર રાખી દુશ્મનની અરજ - ભૂલ કરી. જયચંદ્ર રાજાએ મેટી ખડણી આપવી કક્ષુલ કરી, બરશાહી તેણે પાંચમણુ સાનું તથા બન્ને માલ આપ્યું. તેના મેલને આંગણે મસજીદ ચાવવા માંડી, તેની એક કમાન પૂરી થતાં મુગલ સરદાર ત્યાં નિમાજ પડ્યા; તે દ્વાપીઝ મહમદ બાફર શાહ અકબરને ક