પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
અકબર ચરિત્ર.

અબર પરિત્ર. લી,તથા આસપાસનાં થાણાંઓમાં રહેલી તમામ ફાજને એકઠી કરી મેદાનમાં ઊભી રાખી અકબરશાહે હાજરી લીધી. તેમનાં હથીઆર, કોડા, વગેરે તપાસી કવાયત કરાવી જોઇ. માત્ર ૩૦૦૦(ત્રણ ધાર) સ્વાર હતા, અને શત્રુની જોડે વીશ હુન્નર હતા. માટે ખૂબ તજવી- જ રાખી કાંઇ કચ્ચાસ રહેવા દીધી નહિ. એ ત્રણ દુરમાંથી ૧૦૦ સ્વાર વીણી કાઢી પાતાની હજૂરમાં રાખ્યા; અને બાકીનાના મધ્ય, જમણે, અને ડાબે એવા ત્રણુ ભાગ કરી તેની સરદારી ખીજા અમીરાને આપી તેજ દહાડે પાછલે પહેારે અમદાવાદ ભણી કૂચ કરી આ સમાચાર અમદાવાદ મધ્યે ખાનીઆજમને જણાવવાને ખેપીઆ માકલી, આખી રાત ચાલી તા. ૩ જી મંગળવારે પાદશાહી સેના કડી આગળ આવી પહેાંચી. કડીમાંના દુશ્મનના લશ્કરે કાટમાંથી બહાર આવી મુગલ સ્વારેને ખાળવાની કાશીશ કરી, અકબરે તેને હરાવી નસાડી. નાસતાં બચ્યા તે કડીના ગઢમાં ભરાયા. તે ગઢને જીતવા- તે કે ધેરવાને પ્રયત્ન ન કરતાં અકબરશાહેઆગળ પાંચ ગાઉ ચાલી પ્રાતઃકાળ લગી મુકામ કા. પાઢિયું થતાં બક્ષીએ ફૈજતે ચાલ- તો કરી. અમદાવાદ ત્રણ ગાઉં રહ્યું તેવારે મુકામ કરવાની આજ્ઞા શાહે આપી, એમ પ્રાથપુરથી ઉપડી નવ દિવસમાં ૪૦૦ ગાઉ ચાલી અકબરશાહ અમદાવાદ આવ્યા !! અહિં ખાતીઆજ્ઞને શેહેરમાંથી ફાજ લઇ તેને આવી મળવાનો હૂકમ અકબરે મેકલ્યા. ક માદશાક પંડે ખાવ્યાની ખર જાણી શત્રુ ચમક્યા. એટલી વારમાં તે આવી પહેાંચશે એ તેમના સ્વમામાંચ્યું ન હતું. તેથી તે તેની સામા લઢ- વાને તૈયાર ન હતા. તેમના ઉપર એચિંતા ખસવું એ બાહાદુરયાદ્દા-

  • આ સંગ્રામ કરવાને અકબરશાહ શસ્ત્ર ધારણ કરતા હતા

તેવામાં તેણે એક તરૂણ રાજકુમારને બારના ભારથી દબાઇ તે જોયા. તેની પાસે જઈને ભારે બાર ઉતરાવી, તેણે તેને હલ કવમ પેહેરવાને આપ્યું; અને તેનું કવચ કોઇ બીન રાત્નને પહેરાવ્યું. એ રાજા પેલા તણુ કુમારના ખાયને સામાવાળી હતા; તેથી ગુસ્સે થઈ શાહનું આપેલું બાર તે તરૂણે ફેંકી દઇ કહ્યું, ‘હું વગર બારે યુદ્ધ કરી તેના ઉપર રીસ ન કરતાં અકબરશાહ તે જેઇ ખેાલ્યા કે ‘મારા સુભટા વગર કવચે લઢે તે। મારે પૃ તેમ કરવું.’—અખ્ રનામું. એલ્ફિન્સ્ટન કૃત ગ્રંથમાંથી.