પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. નીચે પડયો, ગદાઅલી નામે તુર્કે તેની પાછળ પડયો હતો તેણે ધેડે- ચી કૂદી પડી તેને પકડી લીધો. ડામી બાજુએ વજીરખાન બહુ શૂરથી હબસી અને અગાનના હૂમલા પાછા વાળતા હતેા. મીરાંના પરાજયની ખબર જાણી તે- એ પણ નાઠા. જમણી બાજુએ મીરમહમદખાને શત્રુના સરદાર રો- રખાન જુલાદીને હરાવ્યો. એમ દુશ્મનની આખી સેના ભાંગી ગઈ; અને વિજયી શાહે તેને માટે રણક્ષેત્રની કારે આસન કર્યું હતું ત્યાં જઈ પ્રભુનો પાડ માન્યા. થોડી વારે ગદાઅલી અને એક બન્ને સિ પાઈ હુસેન મીરાંને ઝાલી લાવ્યા. દરેકે તેને પકડવાને દાવે! કા. બીરબલે મીરાંતે પૂછ્યું કે “ તમને કાણે ઝાહ્યા ?” મીરા કહે, “પાદશાવ તરફ કરેલી કૃતાતાએ.” અકબરે માયાળુ વચને ધીરજ રઈ, તેને રાયસિંહને સાંપ્યા. મીરાંની હારની ખબર થતાં પ્રયારૂલ- મુલ્ક ગુજરાતી યુદ્ધ કરવાને આવ્યું, પાદશાહી ફાજે તેને હરાવી તેનું મસ્તક લાવી શાહને ચરણે મૂકયું. એને આવતા જોઇ રામસિંદુના રજપૂતાએ મીરાં હુસૈનને હાથીએથી નાખી દેઈ શ્રી ભોંકી પૂરે કો. રણમાં પડેલા બંડખોરોનાં માથાંને શંકુ આકારે પાદશાહું ઢગલો કરાવ્યો તેમાં ૨૦૦૦ માથાં થયાં. થેડી વારમાં શેહેરમાંથી ખાનીઓ- જમ તથા રાત્રુની પાછળ ધાયેલા અમીરેા શાહની હજૂરમાં આવ્યા, તેમને શાહે શાભાસી આપી. પછી અમદાવાદમાં જઇ અકબરે ભુ માંના પાદશાહી મેલમાં મુકામ કર્યા; ને વિજયી સરદારેને યોગ્યતા પ્રમાણે ઇલકાબ અને ઇનામ આપ્યાં; તથા તેહના સમાચારપત્રો ડામ રામ મેકલ્પા. મમદ સૈન મીરજાનું માથું આગ્રાની ભાગોળે અને ખિયાલમુલ્કનું પુરની ભાગેળે લટકાવવાને મેકલ્યું, શેહેરના મહાજના મુબરક્યાદી અને નજરાણાં આપવાને આવ્યા તેમનું શહે સન્માન કર્યું, તથા ગરીબ લેાકને દાન આપ્યાં. શાહ મીર છૂટયો હતો તેને નાશ કરવાને લશ્કર આપી કુતબુદીન મહંમદખા- નને ભરૂચ અને નવરંગખાનને ચાંપાનેર મેાકલ્યા. રાજા ભગવાનદાસ, શાહકુલી મહમ, વગેરે અમીરાને ઈડરનવાને માકહ્યા. ત્યાંન રાણા ઉદ્દયસિંઘ નાસી પહાડામાં ભરાયે, પાટષ્ણુ, ધાળકા, ધંધુકા, બ્ નાસી