પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
અકબર ચરિત્ર.

અબર ચરિત્ર. મેરે ગુજરાતનાં પરગણાંને વહીવટ કરવાને ખાનીઆજમના હાથ નીચે હાકમા નીમી અકબરશાહુ અમદાવાદથી ઉપડી મેહુબાવાદ ગયા. અહિં મામદ બેગડાના ઊંચા સુંદર મેહેલ હતા તેમાં તેણે મુકામ ક . એ મુકામે ગિયાસુદ્દીન અલી અક્ષીને તેની સારી સેવાને માટે આાસક્ખાનનો લિકાબ આપી, ગૂજરાતના દીવાન અને બક્ષી નીખી, ખાનીજમની મદમાં મૂકયા. મેહેમદાવાદથી રાત્રે નીકળી શા મળકે ગયા, અને સાંથી રાત્રે ઉપડી કડી ગયા. કડીથી સિદ્ધપુર ગયા. રાજા ભગવાનદાસ અને શાહુકુલી મહરમે વડનગર સર કર્યાને વૃત્તાંત અહિં મળ્યો. શાહે ઉત્તરમાં તેમને ઉપકાર માન્યા. સિદ્ધપુરથી નીક- ધ્ધા શિરેાહી જઈ મુકામ કર્યું. એ તરના ખંડખાર અને લૂંટારા લાકને પકડી સજા કરવાને તથા દેશને બદાખસ્ત રાખવાને સાદતખા- નને થાણદાર ઠરાવ્યો. શિહેરયી શાહુ અજમેર ગયા. ત્યાંના પૌર ખ્વાજા મુઇનુદ્દીન ચિસ્તીની ઘેરને પૂછ કરાને ખેરાત આપી ની- કળ્યા તે રામદાસ કવાળાની જાગીરમાંના ગામ પુણે ગયા. અિ રામદાસે તેને અને તેના લશ્કરને મીજબાની આપી. ગુજરાતમાં ઉ પજ ખરચનો હિસાબ જોઇએ તેવા રાખવામાં આવ્યો નહેાતા; તેથી બાદશાહે તે સુધારવાને રાજ્ય ટોડરમલને તેડાવ્યો હતે, તે આ મુકામે આવી મળ્યો. રાજાને ગજરાત મેકલી શાહ ક્રાયપુર ભણી ચાલ્યા, તે ત્યાં તા. ૭ મી જુમાલ આખરે પહોંચ્યા. એમ ૪૩ દિવસમાં ગુજરાત ગયા, ખંડના નાશ કર્યો, અને પાછા માવ્યા. એજ માસની ૨૫ મી તારીખે અંતે શાહજાદાને સુનત કરાવી મહેાત્સવ કર્યા. સુલતાન સલીમ હવે બવા માંડવા જેવડા થયા હતા, તેથી તેને કુરાનાદિક ભણાવવાને માલાના મીર કલાન હર્બીને ઉસ્તાદ નીમ્યા. સુજારખાન કરીને અમદાવાદ જીલ્લામાં સારગપુરના નવાબ હતા તેને એકલાવી પાદશાહે હિંદુસ્તાનના વજીર નીમી તથા જીલ્ તુલમુકિએવા ઇલકાબ આપી ત્યાંના પ્રાંતાના વહીવટ સોંપ્યા. શેખ મહમુદ બુખારી તથા સૈકખાન કાકા ગુજરાતમાં લઢતાં કતલ થયા હતા, તેમને એક લાખ અક્બરશાહી રૂપિયાનું દેવું હતું. તે પાદશાહે સરકારી ખજાનામાંથી આપ્યું. મીર મુહસીન રિજવીને દક્ષિણના અધિ