પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
અકબર ચરિત્ર.

અકબરચરિત્ર. જ જય પતિએ કને મેકલ્યા હતેા, તેમણે મેકલેલાં નજરાણાં લેઇ પાછા આ વ્યો. આવતે વસે બંગાળા ઉપર સ્વારી કરવાના શાહે હરાવકા હતા. માટે ત્યાંથી તે વરસે અજમેરના પીરનાં દર્શન કરવાને કદાચ શકાય નહિ; માટે આજ વરસમાં બીજી વાર ત્યાં જઇ યુદ્ધમાં ભળવાની પ્રાર્થના કરવાના ઠરાવ તેણે કર્યું. અજમેરના માર્ગમાં પાદ શાહી છાવણીની આસપાસ આવેલાં ખેતરેશના ખેડૂતાને નુકસાન ન થાય તેવી સંભાળ લેવાને દિલાવરખાનને નીમ્યા, અને સ્વારી ઉપ- ડયા પછી એમ છતાં જે નુકસાન ખેતી કરનારાને થયું હૈય તે ભરી આપવાને ભાસેદાર અમલદારા નીમ્યા. એ વખતથી પોતાની પ્રત્યેક સ્વારી અને મુસાીમાં રૈયતનું એ રીતે રક્ષણ કરવાને બંદેખત કરવાની ધારે, કી. માર્ગમાં મૃગયા રમતા, શાહ અજમેરથી સાત કો- શતે અંતરે પહેાંચ્યા. ત્યાંથી પગે ચાલતા પીરની ઘેરૈ ગયા. ત્યાં અત્યંત પૂજન કરીને તથા કંગાળ લેકને ધન આપીને પેાતાને મેહેલે પધાર્યા. અહિં બાર દિવસ રહી દરરાજ પીરની કબર પૂજવા જતા. એ જાત્રા પૂરી કરી શાહુ કાથપુરમાં પાછા ગયા. 143 બાળ૬ કું. ૧૯મા વર્ષથી ૨૯મા વર્ષ સુધી.--અહાર અને બંગાળાને વિશ્વ- ..રાણા કીકાનું ભંડ.— ખીર્ઝા બેડ તથા પરચરણ.--ધમઁ ચર્ચા.- વસ્તિપત્રક, કેટલાક કરતી મારી.બંગાળા અને બઢારમાં ક્રીને ખંડ,Modern Bhatt (ચર્ચા)મીરાં હકીમની સ્વારી,– સતીને અટકાવ.—મહાભારતનું ભાષાંતર.—ગુજરાતમાં ખળવે, ૧૯મા વરસના આરંભ તા, ૧૧ મી માર્ચ સને ૧૫૭૪, હી. સને ૯૮૧ તા. ૧૭ મી છલકાઢે થયા. એ વખત સુધીમાં અકબરને તાએ પંજાબ, હિંદુસ્તાન, માળવા, અને ગૂજરાત એ દેશા હતા. ૬- ક્ષિણનાં રાજ્યેા તેનાથી સ્વતંત્ર હતાં, પૂર્વમાં અદાર પ્રાંતને કેટલેક ભાગ ઈ. સ. ૧૫૬૦ માં ત્યાંના સુલતાન શેરશાહ ખીજાને હરાવી વશ કર્યા હતે; પશુ તે પ્રાંતના બાકીના ભાગ તથા તેની પૂર્વે આ