પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૨૦૦૦ સ્વાર્ ઉમેરી તેને દાઉદની પાછળ માકલ્યા, ને પોતે ત્યાંથી પાછા વળ્યા. જ્વાનપુરમાં જઈ ૨૩ દિવસ રહ્યા. એ મુદતમાં નવા જીતેલાં મૂલકના વહીવટને અંદાશ્મત કરી. જ્વાનપુર, કાશી, ચુના- રગઢ, તથા બીજા કેટલાક મહાલ અને પરગણુાં જાગીરમાં ન આ- પતાં ખાલસા ખાતે રાખ્યાં, જ્વાનપુરથી નીકળી ખાનપુર ગયા. ખા- નખાનાનની સામે લઢવાને ઉભા નહિ રહેતાં દાઉદ ઓઢીઆ પ્રાંતમાં નાઠા; અને તેની રાજ્યધાની તાંડનગર તથા બીન્ત શેહેરા મુગલોને હાય વગર લઢે આવ્યાં. એ સમાચાર મળ્યા પછી શાહે દિલ્હી ગયા. અહિં કેટલાક દિવસ રહી પેાતાના પિતાની તથા પીરાની કબરનાં દ- શૅન કર્યા. દિલ્હીથી શાહ અજમેર જાત્રા કરવા ગયા. જોધપુર અને સિવાનહ ગઢની વચ્ચેના પ્રદેશમાં રાજા માલવદેવના કુંવર ચંદ્રસેન અખેડા કરી રૈયતને રંજાડતા હતા તેને સખ્ત કરવને ફાજ મૅાકલી પાદશાહુકાયપુર ગયા. આ સ્વારીમાં પાદશાહના તેવામાં આવ્યું કે હિંદુસ્તાનમાં ઘણીક જમીન વગર ખેડાયલી રહે છે. એ જમીન ખે- હવાને માટે ખેડુતેને ઉત્તેજન આપવાની તેણે ગેાઠવણુ કરી. જમીન ખેડાય તે એક કરોડ ટકા ઉપજે એટલી જમીનનાં પરગણુાં કરાવ્યાં; ને તેને વહીવટ કરવાને કરેાડ પદવીના અમલદાર નીમ્યા, તમામ પડતર જમીન ત્રણુ વરસમાં ખેડાણમાં આવવી જોઇએ એવી યુક્તિ તેમણે કરવી, એવી તેમને તાકીદ આપી. અમીરાને પણ પોતપોતાની જાગીરમાં એવી ગોઠવણુ કરવાની આજ્ઞા કરી, સિંધના કરગઢના સુલતાન મહમદનું મરણ થયાથી તેના કારભારીએ પાદશાહને તે ગઢ બજે કરવાની અરજ કરી તેપરથી અકબરે ત્યાં ફાજ મેકલી. એ વરસમાં ગૂજરાતમાં મેારા ફાળ પડ્યો ને તે છ માસ પહેાંચ્યા. હજા રા ગરીબ અને તવંગર માણસો દેશ છેાડી નાસી ગ્યા. એ વેળા જુવાર (જાર) ને ભાવ ૧૨૦ ટકે મચ્છુ થયેા હતા. ધાસ ઊગ્યું નહિ, તેથી ઘેાડા, ગાયાદિક ઢારને ઝાડની છાલ ખવાડતા. એ વરસની આખરે બંગાળાનાં બાકીનાં યાણાં ખાનખાનાનને હાથ આવ્યાં. દાઉદ- ની પાછળ તેણે રાજા ટોડરમલને મેકક્લ્યા હતા. પણ દાઉદનું જોર વધારે હોવાથી તેને પેાતાને રડરમલની મદદે જવું પડયું. દાઉદ એ