અકબર ચરિત્ર. વેળા સામે ઉભા રહી શૂરથી લો, પણ પરાજય પામી તેને કટક ગઢમાં ભરાવું પડયું. ખાનખાનાન તે ગઢને જીતવા તેની પાછળ ગયે, પણ દાઉદે સલાહ કરવાની ઇચ્છા જણાવ્યાથી ખાને તેની વિનંતિ સ્વીકારી, તે પાદશાહને ખંડણી આપે અને તામે રહે, એવી ખેલી એ આઠીઆ પ્રાંત તેને હસ્તે રહેવા રીધા. મ વરસ ૨૦ તા. ૧૩ મી માર્ચ ૧૫૭૫. અકબરને શાર વયથી વિદ્વાનને સંગ ગમતે, પંડિતે અને કવિઓની જેડુ વિધા વિષે વાતા કરવાના અને કવિતા સાંભળવાને તેને શેખ હતેા. તેમનું યથાયોગ્ય સન્માન કરી તેમને માંહેામાંહે વાદવિવાદ કરાવતા અને પાતે તે સાંભળવાને બેસતા. એમને મળવાને કાજે આ વરસમાં તેણે રાજમારની વાડીમાં ઇબાદતખાનું નામે સુંદર મકાન બંધાવ્યું. તેમાં ચાર એવાન કરાવ્યાં:~પહેલું, મેટા સૈયદ એટલે ધર્મગુરૂ એને એસવાને; ખી, ઉમલા એટલે પંડિતાને; ત્રીજું, શેખ લેાકાને; અને ચેાથુ, કવિઓને મળવાને સારૂ, શુક્રવારે રાત્રે પાદશાહ ત્યાં જતા અને આખી રાત ત્યાં રહેતા. વારાફરતી ચારે એવાનમાં જતા અને લાયી પ્રમાણે ત્યાં ખીરાજનારાને અશરફી અને રૂપિયાનાં દાન આ હતા. આ એ મકાનમાં દાખલ થઇ શકતા નહિ તેઓ મહાર એસતા, ને તેમને પણ શાહ બક્ષીશ આપતા. એ વરસમાં અકબરની ફાઈ મક્કાની હજ કરવા ગઈ ત્યારથી મીર હાજી નામે એક અમલ- દાર નીમ્યું. તેનું મુખ્ય કામ એ હતું કે દર વરસે હજ કરવા જના રાના બંદોબસ્ત કરી ભકે પહોંચાડવા ને પાછા લાવવા છએક વરસ પછી આ નીખનુક કાઢી નાંખી. રાજા ટોડરમલ બંગાળેથી ૧૪ હાથી લેઇને આવ્યો, ને ત્યાં બનેલી હકીકત તેણે શાહુને કહી. એ વરસમાં અકબરે તેને આખા રાજ્યના દીવાન નીમ્યા. મકાનના હાકેમ મીરા સુલેમાનને તેના પૈત્ર શાહરૂખે ગાદીએથી ઉઠાડી રાજ કબજે કર્યું હતું; તેથી તે અકબરની મદદ માગવાને હિંદમાં આવ્યો. પાદશાહે મેટા ભભકાથી તેને આવકાર દીધા. કાયપુરથી વીશ કાશ ઉપર મથુરામાં તે આવ્યો તેવારે તેને સામા તેડવાને કેટલાક અમી- રાને મેકલ્યા. રાજ્યધાની (ાથપુર)થી પાંચ કાશપર તે આવ્યો તે
પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૮
Appearance