પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. વારે પાદશાહી સ્વારી તેને સામી લેવા ગઇ. આખે રસ્તે પાંચ હજાર હાથીઓની હાર ઉભી રાખી હતી. એ ડાથીઓને મખ- મલ અને કીનખાબની ઝૂઝ્યો, ગળે સેાના રૂપાની સાંકળા, વગેરેથી શણગાયી હતા. પ્રત્યેક એ હાથીની વચ્ચે ગાડામાં ચિત્તા રાખ્યા હતા. એ ચિત્તાને ગળે કસ્બી પટા પેહેરાવ્યા હતા તથા વાંસાપર સુંદર હેડા રાઢયા હતા. મારા સુલેમાન બાબરના વખતથી અદકશાનમાં રાજ્ય કરતા હતા ને ધણા વૃદ્ધ હતા. પાદશાહ તેની નજીક આવ્યાં, એટલે તે હાથીએથી ઉતરી નમન કરવાને દેડ્યો; તે જોઈ શાહે ધારે- થી ઉતરી તેના હાથ સાહી પગે લાગતા અટકાવ્યો. પછી તેને ઘેરે એસાડી પડે ધોડેસ્વાર થયા, અને તેને પોતાને જમણે હાથે રાખ્યા, માર્ગમાં તેની ખબર અંતર પૂછી અને તેની જોડે વાતો કરી મેલે પધારી તેને પોતાની જોડે રાજ્યાસન ઉપર બેસાડ્યો. દરબાર ઉઠયા પછી પેાતાની જોડે જમાડી પાસેના મેહુલમાં મુકામ આપ્યું, ને પંજાબના સિપાહસાલર એટલે સૂબેદાર ખાન જહાન ઉપર લખ્યો કે પુઃ૦૦ વાર સહિત જઈ એને એનું રાજ્ય જીતી આપવું, એ હુકમ અમલમાં આવ્યો નહિ; કેમકે બંગાળાને સિપાહસાક્ષર ખાનખાનાન મુનીમખાન મરણ પામ્યા તેને ઠામે શાહે ખાનજહાનને મેાકલ્યે. બંગાળાની રાજ્યધાની તે વેળા તાંડનગર હતું; પણ તે મુનીમખાનને ગમ્યું નહિ. તેથી જાનું પાટનગર ગાડ હતું ત્યાં જઈ તે રત્નો, અને લેાકાને ત્યાં જઈ વસવાની જરૂર પાડી.ગાડ ઉજડ થયા પછી ત્યાંની હવા રાગી થઈ હતી, તેથી ઘણાં માણસ ત્યાં મરી ગયાં; ને અંતે તે હવાથી મુતીમખાનના પ્રાણુ ગયા. અને દીકરા નહાતા તેથી એની સઘળી મિલ્કત પાદશાહી ખાતે આવી, અકબર શાહે ખાનજહાનને અમીરૂલ ઉમરના ખિતાબ, કસબી પોશાક, ન જડિત તરવાર, મૂલ્યવાન સાજવાળા ધોડા, વગેરે સપાવમાં આપી બંગાળે માકલ્યે, એ જોઇ મીરજાં સુલેમાને મૐ જવાની રજા માગી. ખીજે વરસે પાદશાહે તેને રૂ. ૫૦૦૦) આપી ત્યાં મેકલ્યા. મ વરસ ૨૧ મું તથા ૨૨ મું, માર્ચે ૧૫૭૬ તથા ૭૭. અજમેર પ્રાંતમાં ચંદ્રસેને ખંડ ઊંઢાવ્યું હતું તેના પરાજય આ વરસમાં થયે $<