પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. Gle તેને સીવાનાગઢ ઘણી મહેનતે પાદશાહી લશ્કરે ત્ય, વાર્ષિક જાત્રા કરવાને પાદશાહ અજમેરમાં હતા તેવારે બંગાળામાં દાઉદખાને ખેંડ કર્યાના સમાચાર આવ્યા. ખાનજાનનું લશ્કર પંજાબમાં હતું તેને વાર લાગવાથી અજ્ઞાન સરદારેસને ફિતૂર મચાવવાને સારી લાગ મળ્યું. બંગાળામાં મૂકેલા થાણુદારાનો પાસે પૂરતું લશ્કર ન હોવા થી તેઓ નાસી બદાર પ્રાંતમાં આવ્યા. ખબર થતાં વારને અકબર- ગાડું સુભાનકુલીજખાનને તાકીદના પત્ર આપી ખાનદાન ફને મેકયા, તેમાં ફરમાવ્યું કે અંગાળેથી નાલા તમામ અમીરા અને જાગીરદારેને લઇ એકદમદાઉદપર ચઢાઈ કરવી. એ કાસદે ૨૨ દિવસમાં એક હુન્નર કેશની મુસાફ્રી કરી, ઝટ સજ્જ થઇને ખા નજવાને ગીગઢપર સ્વારી કરી, એ કિલ્લામાં દાઉદના ત્રણ હજાર પઠાણુ હતા તેમણે શુ કર્યું. મુગલ ફાજે તેમાંના અને કતલ કરી તથા ઘણાકને કંદ પકડી ગઢ જીત્યે. એ ઝધડાધ ચાલતા હતે. તેવામાં ગેગુંડા અને કુંભલમેરના રાણા ટીકાએ બૅંડના ઝુંડે ઊડાવ્યેા. અકબરશ હું બહાદુર અને ચતુર કુંવર માનસિંગને પાંચ દુજાર સ્વાર સહિત તેની સામે મેકલ્યા, અને પંડે ક્રાથપુર પધાર્યા. ત્યાં પહેાંચતાં બંગાળેથી સમાચાર આવ્યા કે તાંડનગરમાં દાઉદન મુકામ હતા, ત્યાં ખાનજહાન જતાં દાઉદ ત્યાંથી ઊપડી અકમહાલ ( પાછળથી રાા માનસિંગે તેનું નામ રાજમહાલ પાડયું તેજ નામ ડાલ છે. ) નામે ગામની થડમાં જઇ મારચાબંધ મજબૂત છાવણી બનાવી રહ્યો છે, તે ખાનજહાન તેની પાછળ ત્યાં ગયાછે. શત્રુની છાવણી કઠણ જગામાં છે, એ જાણી પાદશાહે બહારના સૂબેદાર મુ- જરખાનને તેની મદદે જવાની આજ્ઞા મેકલી. રાણા ફીકાની સામે મેકસેલી ફાજ ફતેહ પામી. હિંદુ રાજા રા- ણામાં એ રાણેાજી મુખ્ય હતા, તેથી તેની મદદે ઘણાક રજપૂત રાન્ આવ્યા હતા. ચિતેહગઢ મુગલાને હાથ ગયા પછી એ રાણાએ ગેગું ડા વસાવી તેમાં પેાતાની રાજ્યધાની કરી હતી, અને ત્યાં સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા. કુંવર માનસિંગની સેના જોડે સંગ્રામ કરવાને તે હલદીબાટમાંથી બહાર આવી ઊભા. યુદ્ધ અહુ જોશથી થયું. રા-