________________
૮૦ અકબર ચરિત્ર. ાજીના મોટા સરદાર રામેશ્વર ગ્વાલિયરી, તેના કુંવર રાલિવાહન, તથા ચિંતાડવાળા વીર જયમલના કુંવર રણમાં પડપા. રાણાજી પંડે ધવાણા તેવારે પાછા કર્યા; અને માનર્સિંગ જય પામ્યા. આ અને બીજી લઢાઇઓમાં રજપૂતાની મદદ ધણી હતી; અને અક- ભરશાતુ પંડે કશા ધર્મભેદ કે નતિભેદ ગણતા નહે; તથાપિ મુગલ સરદારે તેમને કાર ગણી મનમાં તિરસ્કાર કરતા, માનસિંગના હાય નીચે આસક્ખાન કરીને મુગલ સરદાર હતા, તેને કેાઈ મુગલ નેદ્ધાએ પૂછ્યું કે રજપૂતામાં આપણી તરફના કિયા હૈ અને સામા- વાળા કયા છે, તે શાપરથી પારખવું?’ આસટ્ટે કહ્યું, તીર મા ખ. જેને વાગશે તે મરશે.’મુસલમાન ઇતિહાસકર્તાઓએ પણુ બધા હિંદુ વિષે જ્યાં લાગ આવ્યે ત્યાં અપશબ્દો વાપર્યા છે. આ તેના વૃત્તાંત બાદશાહને લખી, માનસિંગે હલદીઘાટમાં ઘુસી ગામુંડા નગર લીધું ને રાણાજી ડુંગરામાં જઈ ભરાયા. શાહે માતિસં- ગ અને તેના હાથ નીચેના અમીરાને સરપાવ મેાકલ્યા, બંગાળેથી પશુ જયના સમાચાર આવ્યા. દાઉદનું લશ્કર પુરા ભવ પામ્યું, અને તે પકડાયાથી ખાનજાને તેને શિરચ્છેદ કર્યો; તેપણ એ પૂર્વ પ્રાંતમાં શાંતિ થઈ નહિ. બધાર પ્રાંતના સૂબેદાર પોતાની ફાજ લેઇ બંગાળે સહાય કરવા ગયા, તે જાણી ત્યાંના રાજા ગજપતિએ હંગામો મચાવ્યો. એ પ્રમાણે દેશી રાજા બેડ કરતા હતા તેનાં કારણે મુગલ ઇતિહાસકત્તાએ નેાંધ્યાં નથી, સ`ભવ એવે છે કે તેમના ઉપર જાલમ થતા હશે. દેશી રાજાને મુગલા જમીદાર કહેતા અને તેમની પાસેથી ખડગ્રી તથા નાકરી લેતા. તેમના ઉપર અન્યાય ઘણી થાય ત્યારે તે બળવા કરે એમ બનતું હશે. રાણા ફીકાના મૂલકમાં પાદશાહી ફેજને ખેારાકની ભારે તંગી પડી, ને તે ખીના માનસિંગે શાહને જણાવી; તેપરથી તેને પાછા ફરવાની આજ્ઞા મેકલી, આ તંગી પડવાનું કારણ એ હતું કે તે દેશમાં લૂંટ કરવાની માનસંગે મના કરી હતી. એ જાણી અકબરે તેના ઉપર નાખુશ થઇ તેને કેટલાક વખત લગી દરખારમાં આવવાની મના કરી. થોડા વ- ખત પછી તેને ક્ષમા કરીને રાણાને મૂલક ઊજડ કરવા માલ્યા.