પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, જમીનદારો જોડે બંદાસ્ત કરી શાક માળવે ગયા, ને ત્યાંની ચત ઉપર થતા ખૂલમ બંધ પાડવાના બંદોબસ્ત કર્યો. ઘણાક માણસ - યાદ કરવા આવ્યા. અકબરશાહે દરેકની અરજ ધીરજથી સાંભળી અને તેમનાં દુઃખ નિવારણ કર્યા. કાટપકલીને મુકામે મુજરખાન, રાજા રાડરમ, અને શાહ મનસૂર ખેડે વિચાર કરી કેટલોક વ્યવ- સ્થા કરી, તેમાં ટંકશાળ વિષેની મુખ્ય હતી. એ વાર સુધી રાજ્યની ટંકશાળને વહીવટ એક અમલદારને હાથ હતુ અને તેને ગાધરી કહેતા. વણાં તેના વિભાગ કયા. પ્રાથપુરની ટંકશાળને ઉપરી અ બ્દુલ સમદ, લાડુારનીના મુજખાન, બંગાળાનીના રાજા ટેડરમલ, જવાનપુરનીને શાહમનસુર, ગુજરાતનીને ઇનાહુદીન હુસેન, અને પટણાની આસક્ખાન, એમ નીમનુકા કરી. ચાર ખણી રૂપિયા પાડવાને હરાવ પણ એજ દિને કર્યું. ગૅઆમાં ફીરંગી પાસે જે હુન્નરો દ્વાય તે જોવાને, તથા ત્યાંની કારીગરીના નમૂના તથા બનાવનારાને લાવવાને, નાણાંની મેટી રકમ આપી હાજી હબીબને ત્યાં મેાકલ્યા હતા. ત્યાંના હુબર શીખવાને કેટ- લાક કારીગરાને પણ તેની હારે માકલ્યા હતા. એ સર્વ આ વેળા પા છા આવ્યા, કારીગરા જે જે શીખી આવ્યા હતા તે સધળું શાહને તેમણે દેખાડયું.હાજી હબીબે આગેલા ભાત ભાતને માલ તેણે શાહની હારમાં રજૂ કર્યું. તેણે કેટલાક આદમીને પીરંગીઓના પે!શાક પહે રાવી તેમનાં વાજાં વગાડતા ઉભા રાખ્યા. ત્યાંના ગવૈયા લેકે તેમનાં વાજીંત્ર વગાડયાં, તથા આર્ગન નામે વાપી વાાં વગાડયું;તેથી સર્વને આનંદ થયેા. મધગઢના રાજા પરમાનંદ પવાર જોડે ઝઘડા ઉંચો તેને વશ કરવાને મુગલ સેના ગઇ ને ફતેહુ પામી. ર ૨૩ વરસ તા. ૧૧ મી માર્ચ ૧૫૭૮, તા. ૨ જી મેહારમ હી, ૯૮૬. નવરેજના એટલે એસતા વરસને તથા પાદશાહને ગાદી- એ ખેઠાની શાલગીરીને એવ માળવાના દિલાવપુર પરગણામાં કી. આશીરગઢ અને બહાનપુરને હાકેમ રાજા અલીખાન પાદરાહ- ના હૂકમ ખરેખર માનતેા નહિ, તેથી તેના ઉપર શાહાબુદીનની સર- દારી નીચે ૧૦ હજાર સ્વારની જ મેાકલી, મૉબક્ષી શાહબાજ