પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર, ખાનને એકાતી હાજરી નોંધવાને તથા ધાડાને ડામે તેની ચેક- સી રાખવાને જોડે મોકલ્યા. લઢવા ન ઉભા રહેતાં રાજા અલીખાન કિલ્લામાં ભરાયા; ને પાદશાહી ફેાજ તેના દેશમાં ક્રી વળી. રાજા અલીએ માફ્ માગી ખંડણી આપી. ગુજરાતની જમાબંદીઠરાવવાને એ વેળા અકબરશાહે રાજા ટોડરમલને મોકલ્યેા. ઇડરના રાજાના પરાજય થયાના સમાચાર મળ્યા પછી, શાહું માર્ગમાં મૃગયા રમતા રાજધાની કાયપુર ભણી ગયા. ત્યાં પહેાંચ્યાને ત્રણ માસ થયા પછી ગુજરાતમાં મુક્ હુસેન મીરજા એ આવી એંડ ટ્રાવ્યાના વર્તમાન આવ્યા. એને આપ બ્રાહીમ મીરા ઉત્તરમાં નાફા, તે વારે એ બાળક હાવાથી એની મા ગુલરૂખ એગમ ( અકબરના કાકા કામરાનની દીકરી ) જોડે તે દખણુમાં નાઠે હવે. તેને અટકાવવાને પાદશાહી ફેાજની એક ટૂકડીએ ખાનદેશમાં નંદરબાર આગળ પ્રયળ કt; પણ તેમાં તે ટૂકડીએ હાર ખાધી ને બંડખાર લેાક ખંભાત લગી આવ્યા. ગુજરાતના મુગલ હાકેમ વજીર- ખાનની પાસે ૩૦૦૦ સ્વાર હતા પણ તે ખધાપર તેને ભાસે ન તે, તેથી ટોડરમલ પાટણમાં તે તેને મદદ ખેલાજ્યેા. ટોડરમલે અને વજીરખાતે મળી આ શત્રુને હરાવ્યા. મીરાં જૂનાગઢ ભી નારે અને રાજા ટોડરમલ હિંદુસ્તાનમાં ગયેા. તેની ગયાની વાત જા- ણી મીરાંએ આવી અમદાવાદને ઘે। ઘાયે; પણ હાર ખાઈ તેને ગુજરાતમાંથી નાસવું પડયું, તેથી ખાવાની સમાપ્તિ થઈ. ખાનદેશમાં તેને રાજ્ય અલીખાને કેદ કા ને અકખરશાહને તે વાતની ખબર કરી, પાદશાહે તેને હજૂરમાં મેકલવાની આજ્ઞા મે!કલી. એ વરસમાં પૂડી તારી દેખાયે. મેવાડના રાણા ખેડે વિગ્રહ ચાલતે તે તેને અંત આવ્યો નહિ. તેને કુંભલમેર ગઢ ઊંચા પાડીમાં મજમુત થળમાં હતા, તે શાહબાજખાન, રાન્ન ભગવાનદાસ, અને કુંવર મા- નસિંગે મળી છત્યો; ત્યારે રાણાજી વાંસવાડાના ડુંગરી દેશમાં નાઠા. ગેગુંડાગઢ તથા ઉદેપુર ગઢ પણ મુગલ સેનાને હાથ આવ્યા; પશુ રાણાજી વશ થયા નહિં. અકબરશાહ રાજ્યધાનીમાં ( થપુરમાં ) પાછા આવ્યા પછી, (3