પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ઇબાદતખાનામાં વિનાની અને ધર્મગુરૂઓની બેઠક પાછી જારી થઈ. એ વેળા ત્યાં ભિન્ન ભિન્ન પંથેના પંડિતાએ પાત પેાતાના મત સિદ્ધ કરવાને વાદ વિવાદ કર્યા. ભણેલા શીહા, સુન્ની, સી, બ્રાહ્મણ, જૈન, વૈદ્ધ, ચાવાક, ખ્રિસ્તી, યાહુદી, જરથાસ્તી (પારસી), આદિક ખૂદા જાદા મતના શાસ્ત્રીએ સભામાં આવ્યા હતા. સર્વને પાતાના વિચાર જાહેર કરવાની પૂરી છૂટ હતી. દરેક પંથવાળા નિર્ભયપણે તે જોશથી તકરાર કરતા. રાત્રે પાદ્રી શાની જેડે મુસલમાન પંડિતાને બારે તકરાર થઈ,અમુલ ક્રુઝલે લખ્યું છે કે એ પાદ્રી ધણા ચતુર હતા તેણે મુસલમાન હુમલાઓને સંવાદમાં રદ કર્યા, ત્યારે તે મન્નાએ બાઇ- અલ ઉપર હુમલે કર્યો. તેમના વાંધાના ઉત્તર આપી, પાદ્રી આણ્યો કે ‘ને બાઇબલ જાડું અને કુરાન સાચું એવું તમને દૃઢ આર્કીન ડ્રાય તે આવે તેની અગ્નિથી પરીક્ષા કરીએ, ભટ્ટી સળગાવે, હું મારું બાઇબલ હાથમાં લેઇ તેમાં ચાલું અને તમે તમારૂં કુરાન હાથમાં લેઈ તેમાંહિ ડા, સાચું કહું એ કસોટીથી જણાઈ આવશે.’ ઉમલાઓએ તેમ કરવાની ના કહી, અને ક્રોધયમાન થઈ કહેર વચન ઉચ્ચાયાં. એથી પાદશાહનું નિષ્પક્ષ મન ખેદ પામ્યું, તે પણ સત્યાસત્યતા ઊંડા વિચાર કરીને જ્ઞાનપૂર્વક આલ્યા કે “ માણુસનું બારથી માનવું, અને મુસલમાન ધર્મનાં વચન માત્ર, અંતરની ખાતરી (વના કાંઇ કામનાં નથી. મેં ધણા બ્રાહ્મણને મારા રાજ્યબળના ભયે કરીને બળાત્કારે મારા પૂર્વજો ના ધમઁમાં આણ્યા છે; પગુ હવે સત્યનાં કિરથી મારૂં મન પ્રકાશ- માન થવાથી મારી ખાતરી થઈ છે કે મિથ્યાભિમાનનાં કાળાં વાદ- ળાંથી અને સ્વમતરૂપી ધુંમરથી તમે છવાયેલા છે. પણ સિંહતા કે પુરાવારૂપી મશાલ વિના એક ડગલુંએ ભરાય નહિ. નિર્મળ વિવેક વડે ખેાળી જે માર્ગ પ્રાપ્ત કરીએ તેજ લાભકારી છે. મુસલમાન ધ- મૈના મહામંત્ર ( કૃતિષ કે તિ) જાણવો, સુન્નત કરાવવી, કે રાજભયથી પગે લાગવું એ પરમેશ્વરને મંજૂર હાય નહિ. આજ્ઞાંકિત થવું પગે લાગવામાં નથી, સત્ય પાળેા ( પ્રમાણિક થા ); કેમકે કપાળનાં ભવાં ઉપર પુણ્ય નથી.” આવા સદ્વિચાર કરનાર અને નહેરમાં કહેનાર અકબરને ધન્ય છે. ૨૪