પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
અકબર ચરિત્ર.

અબર ચરિત્ર. ૨૪ મું વરસ—સને ૧૫૭૯. પ્રાથપુરના મેહેલના ચેકમાં ૨૦ ગુજ લાંમે, ૨૦ ગજ પહાળે, અને ૩ ગજ ઊંડે હાજ હતા, તેને સેાના, રૂપા, અને ત્રાંબા નાણાંથી ભરી, પાદશાહે તે ધન અઔર, ગરીબ, સાધુ, અને વિદ્વાનલેાકને આપી દીધું. મુલ્લાં તૈયખને બહાર અને હાજીપુરના દીવાન, રાય પુરૂષાત્તમને ક્ષી, તથા મુલ્લાં મજદીને અમીન નીમ્યા; અને ત્યાંની ખાલસા ભૂમિનેા વહીવટદાર ખાજા શ- મશેરખાનને હરાવ્યે. એ વસને અંત ખેંગાળાના સિપાહસાન્નર ખાનજહાન મરી ગયેા. શાહું તેના ભાષને દિલાસાને પત્ર લખ્યા. ત્યાંના દીવાન મુઃકરશાહને સખેદાર, રીજવીખાનને બક્ષી, અને હૂ કીમ અબુલ ફ્રાય તથા પતરદાસને દીવાન ઠરાવ્યા. ૨૫ મું વસ- માર્ચ ૨૨ મી ૧૫૮૦, એ વરસમાં અકબર- શાહે કાશમીરમાં વકીલ મેકલ્યા. તેનું સન્માન કરી ત્યાંના સુલતાને પોતાના વકીલને મુગલ દરબારમાં કેસર, કસ્તૂરી, મરી, શાલજોડા, વગેરેં નજરાણાં સહિત મેક્લ્યા. અકબરે તેને માન દઈ કીમતી ભેટ આપી. તેમજ દક્ષિઙ્ગ દેશના સુલતાને પણ વરસે વરસ નજરાણાં મોકલતા, અને મુગલ દરબારથી તેમને ભેટ મળતી. ગુજરાતમાં ઠંડ ઉઠાવનાર મુજકર હુસેન મીરાંતે પકડી રાજા અલી ખાને હજૂરમાં માફલ્યે, તેને અકબરે ક્ષમાદાન આપી છેડી દીધેા. એક દિવસે શાદ્ધ જમવા એડા તેવારે તેના મનમાં એવે ખ્યાલ આવ્યે કે મારા ભાષા ઉપર કોઈ ભૂખ્યા આદમીની નજર પડી છે તે તેને મૂકીને હું એ ક્રમ ખાઉં. એ પરથી તેણું દૂકમ કર્યો મારે માટે રસાઈ થાય તે માંથી કેટલાક ભાગ ગરીબેને પ્રથમ ખવાડવા ને પછી મને પીરસ- વું. પ્રતિ વરસે હજરત મહમદ પેગંબરના જન્મ દિવસે અકબરશાહ સૈયદાને, ઉમરાવેાને, ખ, અને અમીરાને ઉજાણી આપતા; તથા ખીજા જે એ જમવા આવે તેને જમાડતા. આ વેળા એ દિવસે શાહને કાઇએ કહ્યું કે અબુબકર, ઉંમર, ઉસમાન, અને અલી એ પાર ખરા ખલીફા એ પ્રસંગે લેકને ઉપદેશ કરતા, અને તૈમૂર વગેરે કેટલાક સુલતાનો તેમ કરતા. ખલીફા અને ઇમામે ફરતા તેમ મારે પણ કરવું એવું ઠરાવી, શુક્રવારે થપુરની મા