પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
અકબર ચરિત્ર.

કમર ચરિત્ર. વેરા આખા રાજ્યમાં ભા કર્યા. તભકાતી અકબરી નામે ઇતિહાસને કત્તા લખેછે કે એની ઉપજ આખા ઇરાનના રાજ્યની ઊપજ જેટલી હતી. બંગાળના હાકેમ મુજફ્રખાને મુગલ સરદારાની જાગીરા જપ્ત કરી તથા બીજા સ્કૂલમ ગુજાયા, તેપરથી એ સાલમાં ત્યાં બળવે ઊઠ્યા. બહાર પ્રાંતના અધિકારીઓ પણ સરદારેની જાગી! જમ કરવા લાગ્યા, તેથી ત્યાં પણ ખંડ થયું; તે બંને માંતના કિંતુરી સેક એકત્ર થયા. આ સમાચાર પાદશાહને મળવાથી તેણે રાજા ટાડરમલની સરદારી નીચે ખંડ બેસાડવાતે ફેજ મેકલી, એ ફ્રીજ બેગાળે પહોં- ચી તેવારે ત્રીશ હાર જોદ્ધાનું જબરૂં લશ્કર તેની સામે આવ્યું. અ કારે વધારે ફેજ મેકલી, પણ ફિતૂરી લેાક છતાયા નહિ. ટેડરમલને પ્રથમ થોડે! જય મળ્યા; પણ તેના લશ્કરના જાગીરદારાપર આગ્રેથી વચ્છર મનસૂરે ખંડણી ભરવાની તાકીદના કાગળ લખ્યા, તેથી અકળા- ઈ. કેટલાક નાસી બળવાખારને જ મળ્યા. એ જાણી પાદશાહે આ જમખાનને ૫,૦૦૦ સ્વાર આપી રવાને કર્યો તથા રાણા કીકાને જીતવાને શાહુબાજખાનને મેકલ્યા હતા તેને ત્યાંથી તેની ફાજ સહિત બગામેકલ્યા. ત્રણેક વરસ આ ઝધડા ચાલતાં બંડખેારામાંના કેટલાક માર્યા ગયા, અને કેટલાકને આજમખાને સમજાવી તથા જમીન પાછી આપી મનાવ્યા. 29 આ વરસમાં અકબરની આગળ એક માસને આણ્યા તેને કાન ન હતા, અને કાનને બદલે કાંઈ છિદ્ર પણ ન હતાં; તે પણ તે બરાબર સાંભળતે. અકબરે તેને જીવાઈ આંધી આપી, ૨૭ મું વરસ. એ સાલમાં રાજા ટેડરમલની ભલામણુ પ્રમાણે પાદશાહે વસૂલાત ખાતામાં સુધારા કર્યા અને તેના વહીવટના ધારા ઠરાવ્યા. આ વિષયનું વર્ણન આગળ આપવામાં આવશે. અંગાળા અને બહારના બળવાખારના ખેાલાભાથી મીરાં મહ મદ હકીમ હિંદુસ્તાન જીતવાને આવ્યા. તેની દાળને સિંધુ નદી ઉતરતાં કુંવર માનસિંગે હરાવી પાછી હઠાવી, અને તેના નાયક શાદ- માનને હુણ્યા. એ નાયકના સામાનમાંથી હકીમે લખેલા ત્રણ કાગળ પકડાયા. એમાંના એક વજીર્ મનસૂર ઉપર હતા, અને બાકીના