પૃષ્ઠ:Akabar Charitra.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. જા ખે ઉમરાવ ઉપર હતા. એ કાગળ માનિસંડુ પાદશાહતે માક- લ્યા. અકબરે તેને વાંચી તેમાં લખેલી બીના ગુપ્ત રાખી. હકીમ પંડે આવ્યા તેવારે તેની ફોજ મેાટી હોવાથી પાદશાહી ફાજ પાછી હતી લાહાર ગઈ. તેની મદદે અકબરશાહ પંડે ચઢયા. આઠ મહી- નાને પગાર સિપાઇઓને આગળથી આપી તેમને સ થપુરથી પંદર કાશ જતાં ખેંગાળાના બળવાખારાપર પાદશાહી સેના- એ મેળવેલી માટી તેહના સમાચાર મળ્યા. આ સારા શુકનથી કર્ય પામી પાદશાહુ આગળ ચાલ્યા. પેલીગમથી મીરાં હકીમ લાહાર સૂધી આવી પહેાંચ્યું. પાદશાહી સ્વારી પાણીપત પહોંચી તેવારે હું- કીમને દીવાન નામે વજીરખાન નાસી આવી વર મનસૂરને મુકામે ઊતા, તેણે પાદશાહની નેકરીમાં દાખલ થવાની અરજ કરવાથી મનસૂરે તે વાત પાદશાહને સંભળાવી. આમાં કાંઈ કપટ છે, એવા નેહેમ અકબરના મનમાં આવ્યાથી, તેણે પેલા કાગળ મનસૂરને બતાવી તેને બરતરફ કર્યા. ત્યાંથી આગળ જતાં શાહબાદને મુકામે પાદશાહને ખીજા કાગળ મળ્યા, તેમાં મનસૂપરના શક ખરા ડરે તેવું હાવાથી શાહે તેને કાંશી દેવડાવી, અકબર અને તેનું સૈન્ય પંજાબ ભઠ્ઠી વેછે, એ જાણી મીરજા હકીમ પાછા ફરી કાબુલ જતો રહ્યો, તથાપિ પાદશાહ માર્ગમાં મૃગયા રમતાં સિંધસાગર તરફ ચાલ્યા. અટક ૫- ઢાંચ્યા તેવારે ત્યાં ગઢ બનાવી તેનું નામ અટક બનારસ પાયું. એ મુકામે કાબુલ ઉપર સ્વારી કરવાની ગોઠવણ કરાલી, કુંવર માનસિંગ, તેને ભાઈ કુંવર માધુસિંગ, શેખ જમાલ ખખ઼િયાર, અને બીજા સરદારેશને પેશાવર જીતવાને મેાકલ્યા. હિંદુ લેાકને અટક ઓળંગવાની સના હોવાથી કુંવર માનસિંગે કહેલું પ્રખ્યાત વચન re “સખહી ભૂમિ ગોપાલકી, વામે અટક કહ્યાં; જાકે મનમે ખટક હય, વાહી અટક રહા." તે આ વેળા ખેલ્યા હશે. એમણે જઇ પેશાવર હાથ કર્યું, એટલે અકબરે શાહજાદા મુરાદને રાયસિંહ,કલીજખાન, વગેરે સરદારાની સાથે કાબુલ લેવા મેકલ્યે;અને તેની પાછળ પડે પણ કેટલેક છેટે સૂચ કરતા રહ્યા. પેશાવરમાં પહોંચ્યા પછી ત્યાં શાહજાદા સલીમને રાજા ભગવાનદાસ,