લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૯૧
વાર્તા વિનાની વાર્તા
 


વાર્તા વિનાની વાર્તા
૧૯૧
 

શિવુભાDigitized by Arya Samaj Foundation Chennai and eGotri થઈ જાય. નહિતર રાજ લડતા હોય ! પછી તા દસ દી સુધી- ઉપર ઘીનુ' જ તે!! જમાનેા પણ રૂપિયા અઢી શેર ઘી- લીલી ઝાંય વાળું એવે. સાહેબ ઘણાખરા બ્રાહ્મણ-લાડુભકત ! દસ દી ઝાપટી જાય. દાઢ શેર ખરોર વજન વધારતા જાય તે ડમરું! ભરી જાય એ નકામાં. શેરા મારે કે ગામમાં ત્રણ છેકરાં પણ થાય તેમ નથી! એ તે। દાઢ માઇલ નિશાળ આવે છે, તે ગામ લોકનાં સગાંવહાલાં ત્યાં છે, એટલે છેાકરાંને પરખારાં ખાવા માટે ત્યાં માકલી દે છે ! ખાકી ભણવામાં માંહીનુ કાંટિયું વરણુ ઘણાંખરા મીંડું ! ' એમ ને એમ હાલ્યું ઇ તે. આ સરકારે રાજ કર્યું એ પણ કાગળ વડે, તે ખાયું ત્યારે એ પણ કાગળ વર્ડ ! તુમારતુ તે કાગળનું તા સરકારમાં બહુ બેર તુમારિયા પાર વિનાના થયા. પણ ચીડિયા ગામમાં નિશાળ ન આવી તે ન આવી ! હું ભણી આવ્યા. મેટા માસ્તર થઈને આવ્યેા. પણ કાઈ દરખાર ડગે–એ તેા ન ભૂતો ન ભંતિ. મે' કહ્યું: ´ બાપુ ! એક નિશાળ આપણા ગામમાં હોય તે સારું! હું જ માહી રહે ! ' · અરે જાવ રે ! માસ્તર ! એવી નાખી દેવા જેવી વાત અમને શું તમે શિખવાડતા'તા? અમારે ગામમાં ઈ લક્રુરુ' ના જોઇ ભા ! એના કરતાં ભલે નિશાળને સા'બ ચાર દી લાડવા ખાઇ જાતા. ભ્રામણી છેાકરે તે છે!' કાઈ એ મારું માન્યું નહિ. મારી નાકરી તે બીજે હતી. હું રજા ઉપર આવું ત્યારે સમજાવવાની મહેનત કરુ CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar