ગામને ખાત્રી હતી કે સાપને ગેપાળ બહાર મૂકી
આવ્યા છે, ગામ સહીસલામત હતું.
ખીજે દિવસે સવારે ઢેઢવાડા પાસે ઓર મેર જેવડાં
આંસુ પાડીને રાતી પુનીને જોઇને, ગેાપાળ જરાફ ચેાભી ગયા.
“ પુની ! શું થયું ? '
- ટેઢું ઉપર ઉપરવાળા રૂડયા છે, બા ! પંદર દી પે’લાં
ગાવડી ગઈ. આજ આ ભેંશ ’ પુનીની મરી ગયેલી ભેંશ, ફળીમાં ચારે પગ લાંબા કરીને પડી હતી. શું થયું ભેંશને ? ' માડી ! વતી ડાઢ લાગે છે !' જીવતી ડાઢ ! હું !~! ગાપાળના ખેલેલા ‘અરર ! ' શબ્દના રણુકા પુનીને કાને પડયો ન પડયો અને તે પેાતાની લાકડીને ધીમેથી ઉપાડીને ખભે મૂકી, ‘· અરે હા હા !' કહી ગાયને હંકારતા એ ત્યાંથી ચાલ્યા ગયા.
જીવતે મરેલી ઢેઢી ઉપર સૂર્યનાં મૂએલી ભેંશ ને કિરણા સુવર્ણ અભિષેક કરવા ઊતર્યાં. [ 5 ] · અરે, જા રે સાલ્લા, તું જ ચાર છે. તે જ વાટકી લીધી છે!' વહીવટદાર સાહેબ મ ગલપ્રસાદનાં પત્ની અ. સૌ.સુશીલા કુમારી, પેાતાના કામ કરનારને ધમકાવી રહ્યાં હતાં. કાલ સાંજ સુધી દેખા દેતી, જર્મન સિલ્વરની, કન્યાશાળામાંથી CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridhar