લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અ નુ ક્ર મ : :
શાપિત રાજક્ષ્મી
અજાણ્યો મનુષ્ય ૧૧
ગુમ થયેલી તસ્વીર ૧૯
ખરેલાં બે પાન ૩૦
પુરુષ અને સ્ત્રી ૩૫
વસ્ત્ર ત્યાગ ૪૫
કન્યા ઈંદિરા ૫૩
વ્રજભાઇ એક રેખાંકન ૬૩
તાતિયો ભીલ ૭૬
ચમેલી ૯૩
મસ્તાની ૧૦૭
સારંગી છેડી ૧૨૬
ગુલાબ વહુ ૧૪૦
મારા પોતને માટે ૧૫૪
જન્મ પત્રિકા ૧૬૮
વાર્તા વિનાની વાર્તા ૧૮૩
શિવુભા ૧૯૦
મનની મોજ ૨૦૦

પ્રસ્તાવના.

‘ચૌલુક્ય નવલકથાવલિ’ માંથી, મારે તબિયતને અંગે થોડો શ્રમ ઓછો કરવો પડ્યો, ત્યારે કેટલીક નવી જૂની વાર્તાઓનો એક સંગ્રહ કરવાની તક મળી ગઈ. અને એમાંથી આ સંગ્રહ-તેમ જ આની પછી આવી રહેલા બીજા બે સંગ્રહો – ‘પરિશેષ’ ‘વનછાયા’ વગેરે થઇ શક્યાં છે.

‘મેઘબિંદુ’નું વસ્તુ તે ઐતિહાસિક વાતાવરણ ઉપર રચાયેલું હોઇ, તદ્દન જૂદી જ રીતની ઐતિહાસિક નવલિકાઓ–કથન સ્વરૂપની એમાં આવે છે.