પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧


માણસના એક કાલ્પનિક કુટુંબના કરકસરીયા ખર્ચનો અંદાજ નીચે આપ્યો છેઃ–

સાળખાતાનો કારીગર, બે સાંચા ચલાવનાર મુસલમાન.

કુટુંબ: માણસ ૪. ૧ પુરુષ, ૧ સ્ત્રી, ૧ છોકરો, ૧ છોકરી. કમાનાર પુરુષ ૧.

માસિક ખર્ચ

ચોખા ૧ મણ રૂા. ૨-૧૨-૦ ૧૦-૩-૦
દાળ ૦ાા મણ રૂા. ૧-૩-૦
ઘઉં ૨ મણ રૂા. ૪-૮-૦
માંસ ૪ શેર રૂા. ૦-૮-૦
લાકડાં ૪ મણ રૂા. ૧-૪-૦
શાક રોજનું ૦)৲ રૂા. ૧-૧૪-૦
તેલ-મસાલો રૂા. ૧-૦-૦
ધી, ગોળ, ખાંડ (ટાંકણે) રૂા. ૧-૦-૦
ચા-દૂધ રૂા. ૨-૦-૦
ધુપેલ રૂા. ૦-૩-૦
સાબુ રૂા. ૦-૪-૦
હજામત રૂા. ૦-૬-૦
પાન-બીડી રૂા. ૧-૮-૦
ભાડું રૂા. ૧-૮-૦
બત્તી ૩ બાટલી રૂા. ૦-૬-૦
રૂા. ૨૦-૪-૦