આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
વાર્ષિક ખર્ચ
પાટલુન નંગ ૪ | રૂા. | ૪-૦-૦ |
કોટ „ ૩ | રૂા. | ૩-૧૨-૦ |
પહેરણ „ ૪ | રૂા. | ૩-૪-૦ |
ખમીસ „ ૨ | રૂા. | ૧-૧૪-૦ |
ફેંટો „ ૧ | રૂા. | ૧- ૫-૦ |
બુટ જોડ ૧ | રૂા. | ૧૨- ૦–૦ |
છત્રી નંગ ૧ | રૂા. | ૧-૨-૦ |
ટોપી „ ૧ | રૂા. | ૨-૬-૦ |
સુરવાળ „ ૪ | રૂા. | ૨-૦-૦ |
પહેરણ „ ૪ | રૂા. | ૩-૦-૦ |
કોટ „ ૪ | રૂા. | ૨-૪-૦ |
ઓઢણાં ” | રૂા. | ૨-૪-૦ |
પીસ્વાજ ” ૧ | રૂા. | ૪-૮-૦ |
ઇજાર ” ૪ | રૂા. | ૩-૦-૦ |
કુડતાં ” ૪ | રૂા. | ૩-૦-૦ |
જોડીઓ | રૂા. | ૦-૮-૦ |
બંગડીઓ | રૂા. | ૦-૮-૦ |
એાઢણીઓ નંગ ૩ | રૂા. | ૧-૧૪-૦ |
રૂા. | ૫૧-૧૩-૦ |
વાર્ષિક ખર્ચ રૂા. ૫૧–૧૩-૦ ÷ ૧૨ = માસિક ખર્ચ રૂ. ૪–૫–૦ એટલે કુલ માસિક ખર્ચ રૂા. ૨૦-૪-૦ + રૂા. ૪-પ-૦ = રૂા. ૨૪-૯-૦.