પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નવજીવન પ્રકાશન મન્દિર
અ મ દા વા દ
*
રાષ્ટ્રીય સાહિત્ય

મૂલ્ય પોસ્ટેજ
હિન્દવરાજ ( મહાત્માજીએ આફ્રિકામાં

‘ઇન્ડીયન ઓપીનીયન’માં લખેલાં મૂળ લખાણ સાથે મેળવેલી પ્રમાણભૂત આવૃત્તિ; સ્વદેશી કાગળ અને ખાદીનું

પૂંઠું )
૦-૬-૦ ૦-૨-૦
ગાંધીજીની જુબાની (૧૯૧૯ના રમખાણોની

તપાસ કરવા નીમાયેલી હંટર કમિટી

સમક્ષ આપેલી)
૦-૬-૦ ૦-૧-૦
અરજુનવાણી (સરળ અને સચોટ ભાષામાં

આત્મદર્શન કરાવનારાં અરજુન

ભગતનાં ભજનોનો સંગ્રહ)
૦-૧૨-૨ ૦-૨-૦
आश्रमभजनावलि (સત્યાગ્રહાશ્રમમાં

સવારસાંજની પ્રાર્થના વખતે ગવાતાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભજનોનો સંગ્રહ; દેવનાગરી લિપિ,

અને ખાદીનું પૂઠું.)
૦-૧૨-૦ ૦-૨-૦
श्रीमद् भगवद् गीता–मूळ ( સરળતા–

પૂર્વક સાથે રાખી શકાય તેવી સુઘડ

આવૃત્તિ )
૦-૮-૦ ૦-૧-૦


*