પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કા-યુકન-પૅસિદ્ધિ પ્રદર્શન. ૮૧ પ્રત્યેક જણને આવવા જવાના પંદર રૂપીઆ લાગ્યા. રિટર્ન ટીકીટ લેવાથી અમને કાયદો થશે. સ્ટીમરમાં અમે જ્યાં બેઠા હતા ત્યાં એક કેનેડિયન પોતાના એ નાના છેકરાને લઇને ખેડી હતેા. વાતચીતમાં જણાયું કે તે પ્રદર્શન જોવા માટે સિયેટલજ જતા હતા. તેને છેકરે આઠ નવ વર્ષના હશે, પરંતુ હતા ઘણા હેશિયાર. પ્રદર્શન સબંધી હરેક પ્રકારના પ્રશ્નો તે પોતાના પિતાને પૂછતા હતા. છોકરેઃ—“આપા, આ મેળાનું નામ એલાસ્કાયૂકન-પેંસિ- ફિક પ્રદર્શન ’ એવડું મેટું શામાટે રાખવામાં આવ્યું છે? . પિતા :— ખેટા, તું હવે સૂઇ જા. કાલે હું તે તને સર્વ re અતાવીશ. 22 ‘ છેકરા:મને હમણાં ઉંધ આવતી નથી, માટે જ્યાં સુધી ઉંધ ન આવે ત્યાં સુધી તમે મને તેની વાત કહેા. પિતાઃ~~ઠીક ત્યારે સાંભળ. અંકાવરની ઉત્તર-પશ્ચિમે અલાસ્કા એક શીતપ્રધાન દેશ છે-” છે.કરા (વચ્ચેજ):~એલાસ્કા તે હું જાણું છું, તેમાં સેનાની પુષ્કળ ખાણા છે, ખરૂં કેની ? ” 23 પિતાઃ—હા, હવે હું તને જે કહુ' તે તું ધ્યાનપૂર્વક સાંભળ એલારકા યુનાઇટેડ સ્ટેટ્સની સરકારને તામે છે. તેમાં વસ્તી ઘણી થાડી છે. તે દેશ ઘણા માટે છે અને તે ઉત્તમ પ્રદેશ છે. તેમાં ખાણું પુષ્કળ છે. અમેરિકન સરકારની એવી ઇચ્છા છે કે લોકો ત્યાં જત વસે તે સારૂં. વળી જેમણે ત્યાં વ્યાપાર અને જમીનમાં પોતાના રૂપીઆ શક્યા છે તે પણ ત્યાં લેકાની ઝાઝી વસ્તી ઇચ્છે છે. પરંતુ લાકે એલારકાની હકિકત જાણે ત્યારેજ તે આવીને વસે, ને જ્યાં સુધી કાઇ તેનાં ગુણુગાન કરે નહિ ત્યાં સુધી લાકા આવે નહિ. અ. પ્ર. દ