પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
અમેરિકાનો પ્રવાસ

૨ અમેરિકાના પ્રવાસ આ પ્રદર્શન સભ્ય જગતમાં એલાસ્કાની ચર્ચા ફેલાવવાને માટે ખાલ- વામાં આવ્યું છે. લેાકાના નિરીક્ષણ અને માહિતીને માટે એલાસ્કાની વસ્તુઓ એમાં રાખવામાં આવી છે, તેથી એને પ્રથમ એલાસ્કાનુ નામ લાગુ પાડવામાં આવ્યું છે. ” છે.કરે!” એલાસ્કા તે જાણે સમજાયું, હવે યૂકનની કિમ કત કહા. 22 પિતાઃ—“ બ્રિટિશ કાલબિયાની દક્ષિણે યૂકન નામના એક પ્રાંત છે. તે પણ અમેરિકનોને તાબે છે, અને તેનું ક્ષેત્રફળ પ્રાય: ૨૦૦૦૦૦ ચેારસ માઇલ છે. યૂરેાપ તથા દક્ષિણ અમેરિકાના લોકો તેના સબ- ધમાં ઘણું ચેડું જ્ઞાન ધરાવે છે. એલાસ્કાની પેઠે તેમાં પણ વસ્તી ઘણી ઘેાડી છે, પરંતુ સેાનાની ખાણી પુષ્કળ છે. આ યુક્ત પ્રાંતની જાહેરખબર સભ્ય દુનિયામાં ફેલાવવી એ પણ આ પ્રદર્શનને એક ઉદ્દેશ છે. ” ઉક્ત છેકરા ઉંધવા લાગ્યા હતા, તેથી તેના પિતાએ તેને સુવાડી દીધા, પરંતુ અમે તેની વાત ધ્યાનપૂર્વક સાંભળતા હતા તેથી તે અમને સ»ધીને કહેવા લાગ્યાઃ .. આપ લેાકાને આ વાતચીતમાં રસ પડે છે તે? ' હું ખેલ્યાઃ— અવશ્ય; પૅસિક્િકનું નામ આ પ્રદર્શનની સાથે ! માટે જોડવામાં આવ્યું છે તે આપ જણાવશે ? ” કૅનેડિયન:-... પૅસિક્રિકનું નામ જોડવામાં ત્રણે, અર્થ રહેલા છે. પ્રથમ ઉદેશ તે એ છે કે પ્રસિધિક મહાસાગરમાં જે દીપા આવેલા છે અને તેને કિનારે જે દેશે આવેલા છે. તેમનામાં પરસ્પર વ્યાપાર વધારવાના પ્રયત્ન કરવા; બીજો ઉદ્દેશ એ છે કે પૅસિક્રિના કિનારા- પર વાશિગ્ટન, કેલિફૅર્નિયા, આરેગન આદિ અમેરિકાનાં જે સંસ્થાને આવેલાં છે. તેની ઉપજ અને ધનધાન્યની નહેરખખર અમેરિકાનાં