પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ સુન્શીરામે મને કહ્યું કે એકવાત હું પણ પૂછી લઉં! મેં કહ્યું કે પૂ. તેણે તે કૅનેડિયનને કહ્યુઃ—— r વારૂ સાહેબ, આ દેશની વસ્તી આટલી બધી ઉતાવળથી વધા રવાની ક્રૂિકરમાં આપ શામાટે પડયા છે.? એટલી બધી શી ઉતાવળ છે કે આપ બહારથી લેાકાને મેલાવી ખેલાવીને દેશને આબાદ કર- વાની ચિંતા કર્યા કરે છે ? ” આ પ્રશ્ન સાંભળી તે કૅનેડિયન સ્મિત કરીને ખેલ્યો: --- rk “ આપ લાકા હિંદુસ્તાનથી આવે! છે ને ? તેથીજ આવે! પ્રશ્ન પૂછે છે. તે દેશમાં લેકે ભૂખે મરે છે. વસ્તી વિશેષ છે અને દેશ નાના છે. વળી લેાકા વૈજ્ઞાનિક પ્રણાલીથી ખેતી કરી જાણતા નથી. તે દેશમાં વિદ્યાહુન્નર નથી. લોકોને વિજ્ઞાનને પૂણ અનુભવ નથી. જ્યારે અહીં તે ઉલટું અન્ન પુષ્કળ છે, ભૂમિ અત્યંત ફળદ્રુપ છે, અને વસ્તી ચેાડી છે. આપ જાણો છે કે દેશની સંપત્તિ મહેનત કરનારા માણસે। વિના વધી શકતી નથી. કરાડા એકર જમીન પડ- તર પડી છે તે દેશને કાંઈ પણ લાભ કરતી નથી. લે આવીને વસે તાજ આમદાનીના માર્ગ નીકળે. વસ્તી વધે તા અમે મેટાં મેટાં કારખાનાં ખાલી શકીએ; અમારી બનાવેલી વસ્તુઓ સમગ્ર જગતમાં વેચાવાને જાય; રૂપીઆ આવે, દેશ સ’પત્તિવાન થાય અને અમે એક મહાન જાતિ બની જઇએ. જો હાલને ઈંગ્લાંડની સાથેને અમારા સબંધ તૂટી જાય તે યુનાઇટેડ સ્ટેટસ્ તરતજ કૅનેડાને પૌંતાની સાથે જોડી દે. અમે અમેરિકનોની સામે ટકી શકીએ નહિ. એક તા અમારી પાસે દ્રવ્ય ન હાવાથી લડાઈનાં વહાણે! નથી, બીજાં અમારી વસ્તી ચેાડી હાવાથી સૈનિકે પણ ક્યાંથી મેળવી શકીએ ? એટલા માટે અમારે અમારા દેશની વસ્તી વધારી શ્રીમત અને સુસપુત્ર ખનવું જોઇએ, કે જેથી જગતમાં અમારી પણ એક મહાન જાતિ ex