પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કાયુકન-પૅસિક્રિક પ્રદર્શન. અને અને ઇતર જાતિએના અમને ડર રહે નહિ. ” આ વાર્તાલાપથી ઘણી વાતો અમારા જાણવામાં આવી. મનમાં તે વિશેષ પ્રશ્નો પૂછવાના ભાવ હતા, પરંતુ રાત અધિક ગઈ હતી અને તે ભલા માણૂસને નિદ્રા લેવી હતી; એટલા માટે અમે તેને ધન્યવાદ આપીને સુવાની તૈયારી કરી અને અમારા શયનગૃહમાં જતે સૂઇ ગયા. આગમટ નાચતી નાચતી ચાલતી હતી. પ્રાતઃકાળના શીતળ સ્વચ્છ પવન શરીરને પુકિત કરતા હતા. ભગવાન સૂર્યદેવનાં સુવર્ણ- ભય કરા તુતકપર ઉભેલા પ્રવાસીઓને સિયેટલ નગર તરફ આવીન કરતાં હતાં. પૅસિફિક મહાસાગર પણ આગબેટની સાથે ખેલતા મજૂ માઁદ સ્મિત કરતા હતા અને તે સ્મિતમાંની રંગબેરગી ઇન્દ્રધનુષની આભા પ્રવાસીઓનાં મન હરણ કરી લેતી હતી. અમે તે સુંદર દૃશ્યને આનદ લૂટતા તથા પ્રાણાયામીય શ્વાસથી નિરોગી પવનનું સેવન કરતા સિયેટલ જઈ પહોંચ્યા. ડક્કા ઉપર ઘણા માણસા પેાતાના મિત્રાની રાહ જોતા ઉભા હતા, અને આગોટ તર પ્રેમભરી દ્રષ્ટિ નાખી રહ્યા હતા. ત્યાં મારા મિત્ર બિહારીલાલ પશુ ઉભા હતા. સીડી મૂકાતાંજ લાકે નીચે ઉતરવા લાગ્યા. અમે પણ ઉતરી પડયા. બિહારીલાલ અમને જોતાંજ દોડી આવ્યા અને હસીને મેલ્યા: ૮૫ wpłejadian. cr આહા કૃષ્ણ ! આપ આવી પહોંચ્યા ! હું એક કલાકથી ઉભા ઉભા રાહ જોઉં છું. "" મે' સ્મિત કરી કહ્યું:~ હિંદુસ્તાનીઓની મૂળ રીતજ પકડીને! બલા, એક કલાકથી હેરાન થવાની શી જરૂર હતી ? સ્ટીમરના સમય તમને માલૂમ ન હોય તે ટેલિફાન કરીને પૂછી શક્ત અને સંથાર્થ સમયે આવત. >>