લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૧


રાધા પરવત અને પાંડુ શંકર નામના આરપીએ તે છેઃ- કરીનાં માબાપ સાથે એળખાણ કરી, અને પછી તેણીને લલચાવીને એક કુવા પાસે લઇ ગયા, ત્યાં તેણીના દાગીના ઉતારી લઇને તે- ણીને તે કુવામાં નાખી દઈને મારી નાખી હતી. સદરહુ ગુનાહ માટે તે આરેાપીને નીચલી કોર્ટે કરમાયેલી ફાંસી ની સજા હાઇકેટ કાયમ રાખી હતી.-જામે જમશેદ, તા. ૧૩-૧-૧૭- ૩-દાગીના સારૂ દસ વરસની છેકરીનુ` કરાયલું` ખુન ! આરોપીને થયેલી ફાંસીની સજા ! કાશી નામની દસ વરસની એક છેકરી નાસીકની બજારમાં તેલ લેવા ગઈ હતી, તેવામાં ગેાપાળ દાદા પાટીલ નામના તેણીના એક સગા તેણીને મળ્યા. કાશીને તે શખ્સ ગામ નજીકના એક કુવા પાસે લઇ ગયા, ત્યાં તેણીનાં ઘરેણાં ઉતારી લઇને તેણીને તે કુવામાં નાખી દઇને મારી નાખી ! સદરહુ ગુનાહ માટે નીચલી કોર્ટે આરેાપીને ફ્રાંસીની સજા કરી હતી, તે હાઈકોર્ટે કાયમ રાખી હતી.જામે જમશેદ્ર, તા. ૨૦-૧-૧૯૧૭. સેકડા બાળકોનાં ખુન ! ઉપર પ્રમાણે ધરેણાંની ખાતર માત્ર નવ દિવસમાં ત્રણ બાળકોનાં ત્રાસદાયક ખુના પ્રસિદ્ધ થયાં છે. આજ સુધીમાં સેકા હિંદુ તથા મુસલમાન બાળકાનાં ઘરેણાં માટે ખુન થયાં છે, અને જ્યાં સુધી લેકે ચેતશે નહિ ત્યાંસુધી તેવાં ભુતા થયાજ કરશે. X જુનાગઢ ૨૨-૧-૧૭ X × X લાભશંકર લક્ષ્મીદાસ, ×