________________
અમેરિકા કેવી રીતે પહોંચ્યા ? ૧૯૦૪ની આખરમાં અમેરિકા જવાની મારી ઇચ્છા થઈ. જો કે કેટલાંક વર્ષો પૂર્વેથીજ મારા મનમાં આ નવી દુનિયામાં ભ્રમણ કરવાને વિચાર થઈ રહ્યા હતા, છતાં કદિ પણ તે વિષે દૃઢ સકલ્પ કર્યાં નહેાતા; પરંતુ જ્યારે મે મારા કેટલાક અમેરિકા પ્રવાસી અધુએના પત્રા વર્તમાનપત્રામાં વાંચ્યા અને તેમના ઉત્તેજનાજનક લેખ જોયા ત્યારે મારા ઇરાદા દૃઢ થયા અને મને અમેરિકા જવાની ધૂન લાગી. નવેમ્બર માસમાં લાહાર આર્યસમાજના ઉત્સવ થાય છે. મારા કેટલાક કાશીનિવાસી મિત્રાની સાથે મેં પણ ત્યાં જવાનો નિશ્ચય કર્યાં. મારી જન્મભૂમિ પ’જાબમાં છે, અને મારા પિતા તથા અધુ ત્યાંજ રહે છે, તેથી મે જતી વખત તેમની મુલાકાત કરવી ઇષ્ટ માની. જ્યારે હુ' લાહાર ગયા અને મારાં ભાઇ વ્હેનની સાથે આ વાતની ચર્ચા કરી ત્યારે તે સર્વ મારી મજાક ઉડાવવા લાગ્યાં. તેઓ મને Dreamy તરંગી ગણતાં હતાં. તેઓ કહેવા લાગ્યાં કે વ્યવિના પ્રવાસ કરવા અશક્ય છે. મારી પાસે માત્ર પંદર રૂપિઆથી અધિક ધન પણ નહતું. અને કહ્યું કે, “આવી જ્યારે પિતાજીએ મારી વાત સાંભળી ત્યારે તે વળી વિશેષ તમાશા થયા. પિતાજીએ મને ધણા સમાબ્યા મૂર્ખતા કર નહિ. તને મહા દુઃખ સહન કરવું મગજપર તા અમેરિકાના ભૂત સવાર થઈ ચૂક્યા " પડશે. ” પરંતુ મારા હતા અને મે પુણ્