લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

________________


હતા. તેમની મુલાકાત થઇ અને ઉભય જળુ કાળચક્રને વશ થયા. અમે આખા દિવસ ભ્રમણ કરવાનુંજ કામ કરતા હતા. મુંબઇના મંદ- રમાં જ્યાં જહાજ આવીને મુકામ કરે છે ત્યાં અમે રાજ જતા અને અમારા સ્મિતની તુલના કરતા; પરંતુ તે સદા હુલકુંજ નિવડતું. સ્ટીમરાપર નેકરી મળતી નહેતી. ત્યાં સારા હૃષ્ટપુષ્ટ મલ્લેાની જરૂર હતી. અમારા જેવા વામનને ભાવ કાણુ પૂછે એમ હતું? આ પ્રકારે અમારા ઘણા દિવસ નકામા ગયા અને અમે નિરાશાની પરાકાષ્ટાએ પહેાંચી ગયા. બિચારા સેામદેવે તા નિરાશા ભાઇની સમક્ષ શિર ઝુકાવી દીધું, પરંતુ હું હિંમ્મત હાર્યું નહિં. મે ધાર્યું કે પ્રથમ થેાડા દિવસ ભ્રમણ્ કરીને સમાજની સેવા કરવી, કે જેથી કદાચ મનેરથસિંદ્ધા કોઇ ઉપાય તેમાંથીજ હાથ લાગી ય અને આપણું કામ સિદ્ધ થઈ જાય; થયું પણ તેમજ; મેં ચાર મહિના સુધી ગુજરાત કાઠિયાવાડમાં ભ્રમણ કર્યું; હું યથાશક્તિ કામ કરતા રહ્યા; અંતે એક એ જણે મારા પ્રત્યે કાંઇક સહાનુભૂતિ પ્રક્ટ કરી; તેમને હું આખી ઉમ્મર સુધી કૃતજ્ઞ રહીશ. ખાસકરીને કચ્છ નિવાસી શ્રીમાન જ્યેષ્ઠાલાલને હુ વિશેષ ઋણી છું, કારણ કે તેમણે મને પોતાની ઉદારતાને ધણે! સારા પરિચય આપ્યા છે. તેમ છતાં પણ હજી મારી પાસે અમેરિકા જવા પૂરતું ધન નહતું. તપાસ કરતાં પ્રતીત થયું કે અમેરિકા જવાને માટે ઓછામાં ઓછા પાંચસે' રૂપિઆ ોઇએ અને મારી પાસે તે ત્રણસે રૂપિઆ પણ નહાતા. મેં ધાર્યું કે ન્યુયાર્કની તરફથી જવા કરતાં ğાગકાગની તરફથી જવું ઠીક થઈ પડશે, કારણ કે તે તરફ પૈસા કમાવાની સંધિ મળશે અને હુ ધીમે ધીમે કામ કરતા કરતા દ્રવ્ય મેળવી અમેરિકા જઈ શકીશ. આ વિચારથી મે” મુંબઈથી કલકત્તા તરફ