લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અમેરિકાનો પ્રવાસ

પ્રસ્થાન કર્યું અને ત્યાંથી જાપાન થઇ અમેરિકા જવાના નિશ્ચય કર્યો. કલકત્તા ગયા પછી બીજા એક ભારતીય વિદ્યાર્થીના અને સાથ થઇ ગયા. તે પણ અમેરિકા જવાના હતા અને તેની પાસે જવા પૂરતા રૂપિઆ પણ હતા. અમે સર્વ સામાન એકઠાજ ખરીદ્યા. મારી પાસે ત્રણ ધાબળી હતી; વળી એક માટે લાંબા આવર કટ પણ મેં શીવડાવ્યા અને કાળી બનાતને એક સુટ પણ તૈયાર કરાવી લીધો.- મારી પાસે પુસ્તકાની એક મેટી પેટી હતી, તે પણ સાથે લઇ જવાને મારા ઇરાદા હતા, પરંતુ પાછળથી કાંઇક વિચાર કરી તે મારા મિત્રને સાંપી દીધી. જો હું એક પણુ પુસ્તક સાથે ન લઇ ગયા હત તે ધણું સારૂં થાત, કેમ કે પાછળથી પુસ્તક અને ઇતર સામાનને લીધે મને શ્રેણી હેરાનગત વેઠવી પડી. અમેરિકા તરફ જનારની પાસે જેટલે થોડા સામાન હોય તેટલું સારૂં. ત્યાં અધિક કપડાં લઇ જવાની જરૂર નથી; કેવળ એક ગરમ સુટ પૂરતા છે, બાકીને પ્રબંધ ત્યાં ગયા પછી કરી શકાય છે. અલબત્ત, એક કાળા સુટ અવશ્ય રાખવા જોઇએ, કારણ કે કાળાં કપડાં પહેરવાના અમેરિકામાં ઘણા રિવાજ છે. મેની ૮ મી તારીખે સ્ટીમરપર ચઢવાનું હતું. તે દિવસે પ્રાતઃ- કાળથીજ અમે અમારા સરસામાન લઈ કલકત્તાના બંદર તરફ ગયા. ત્યાં એક અજબ દસ્ય અમારા જોવામાં આવ્યું. ચારસે પાંચસે શીખા પાતપેાતાની પોટલી લઇ દરિયા કિનારે બેસી ગાયન ગાતા હતા અને જાણે વિવાહમાં જતા હોય તેવા નદિત હતા. અમે જઇને પ્રથમ આરાગ્યખાતાના વિષયમાં તપાસ કરી તો કે તે ખાતાના નિયમે અતિ સખ્ત હતા. પ્રત્યેક સર્વ કપડાં કાઢી તેને બાષ્પ (વરાળ ) સ્નાન કરાવવું પડતું હતું. જ્યારે આ સબધે મેં મારા મિત્રની સલાહ લીધી ત્યારે તેણે કહ્યું કે, “પીનાંગ- સુધી સેકંડ કલાસની ટીકીટ ખરીદવામાં આવે તે ઠીક ’” એક બંગાળી અમને પ્રતીત થયું જણને પેટીમાંથી