પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

તે પણ આનંદમાં મસ્ત હતા અને પાછલાં દુઃખાતે ભૂલી ગયા હતા; પર`તુ મોટુ દુઃખ એ હતું કે તેમને ઘેટાં બકરાંની પે ખીચેાખીચ ભરવામાં આવ્યા હતા અને ખલાસીઓ તેમની સાથે ઘણી ખરાબ વર્તણુંક ચલાવતા હતા. સાથી મેટુ દુ:ખ તા એ હતું કે ઘેટાંની લીંદમાંથી ઉત્પન્ન થતી દુર્ગંધી તેમનાં નાક ફાડી નાખતી હતી. પરંતુ તે બિચારા શું કરી શકે એમ હતું? તેમને સર્વ સામાન બગડી ગયેા હતા, તેમની કેટલીક ચીજો સમુદ્રમાં તણાઈ ગઇ હતી અને ઘણાકેાનાં તે કપડાં પણ હજી સુધી ભીનાં હતાં. અલબત્ત જેમની પાસે ઝુલતી શય્યા ઘણા સારી આરામ મળ્યા હતા. એટલા માટે ત્રીજા વર્ગના પ્રવાસીએએ અવશ્ય રાખવી જોઇએ. એથી પ્રવાસ કરવામાં ઘણી સુલભતા મળે છે. સ્ટીમરપર કોઈ વસ્તુ મળી રાતી નથી, પેાતાની ચીજ હોય તાજ નિભાવ થાય છે. ( Hammock ) હતી. તેમને તેએ સૂઈ પણ શકતા હતા. પેાતાની સાથે ઝુલતી શય્યા અંતે પુછતા આખડતા અને સાથે સાથે આનંદ લૂટતા અમે પીનાંગ જઇ પહોંચ્યા. સ્ટીમર પ્રાતઃકાળમાં પાનાંગની નિકટ પહોંચી. આજે આકાશ સ્વચ્છ હતું. પ્રાતઃકાળનું દૃશ્ય મનેહર હતું. સ્ટીમર અંદરથી આ તરફ થોડાક અંતરપર ઉભી રહી ગઈ અને પીનાં- ગમાં ઉતરનારા પ્રવાસીઓને લેવા માટે નાની હાડીએ આવવા લાગી. અમે તે અગાઉથીજ તૈયાર થને ખેડેલા હતા. નેકરને કાંઇક અક્ષિસ આપી અમારા કામથી કારગ થઇ અમે પણ એક હાડીમાં અમારા સામાન મૂકાવ્યા અને હેાડી કિનારા તરફ ચાલી. પીનાંગ એ સ્ટેટસેટલમેટનુ પદ્મ સુંદર નગર છે. અમને તા એ શહેર કઇ નવીનજ પ્રકારનુ લાગ્યું. અમે પૂર્વે કદિ પણ આવું શહેર જોયું નહેતું. તેમાં સુંદર અને સ્વચ્છ મહેાલાએ આવી રહ્યા હતા