પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
અમેરિકાનો પ્રવાસ

ચાલે છે કે કોઇ મલાઇએ એક ગેરાને આ ભારતીય અપરાધીઓના સંબંધમાં પ્રશ્ન કર્યો ત્યારે તેણે ઉત્તર આપ્યો કે “ They Killing man. આથી તેમની જાતિનું નામ કલિંગ પડી ગયું. આ લેકે પીનાંગમાં ઘણા છે અને ત્યાં તેમનુ એક દેવમદિર પણ છે; આ મંદિરમાં તેઓ પાતાતા પૂજાપાડ કરે છે. હું મારા મિત્રની સાથે પુ ગયા, પરંતુ ત્યાં કાંઈ વિશેષ લાભ થયા નહિ. અલબત્ત આમતેમ ભ્રમણ કરીને ભારતીય બંધુઓની દશા જોવાની સારી અવસર મળ્યો. ભારતવાસીએમાંના ધણા જહુ તે લશ્કરમાં નેકરી કરે છે. લશ્કરમાં શાખાની સખ્યા અધિક છે. કેટ- લાક માણસો ગાય ખરીદી દૂધના વ્યાપાર કરે છે અને કેટલાકે દુકાન ખાલી છે. તાત્પર્ય એ છે કે અહીં ભારતીય ધુએ મહેનત મજુરી કરીને સારા લાભ મેળવે છે. અહીંનાં હવા પાણી અતિ ઉત્તમ છે. આગગાડીમાં બેઠાં બેઠાં જગલે અને પહાડાનાં જે દસે મેં તૈયાં તેથી મારૂં ચિત્ત અતિ પ્રસન્ન થયું. પુથી પાછા ફરીને જ્યારે હું મારા મિત્રના મુકામપર આવ્યે ત્યારે એક શીખ વિદ્યાર્થીની સાથે ત્યાં મને મુલાકાત થઈ. તે પણ અમેરિકા જવાની ઇચ્છા રાખતે હતે. તેવું નામ શ્રીમાન પાસિંહજી હતું. પોતાના ભાઇની પાસેથી પૂરતા રૂષિઆ લઇ તે પણ મારી સાથે પીતાંગ આવ્યેા અને હવે અમે પુન: એ જણ થઇ ગયા. પીનાંગથી સિંગાપુર સુધીની જે ટીકીટની કિંમ્મત સ્ટીમર- વાળાએ ૧૨ ડૉલર માગતા હતા તે અમને ચીના વ્યાપારીઓના હાથથી ૪ ડૉલરમાંજ બળી ગઇ. જે લાકે આ તરફ પ્રવાસ કરવા ઇચ્છતા હાય તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે અહીં સ્ટીમરાની ટીકીટ એક ભાવે મળતી નથી, માટે સારી રીતે તપાસ કર્યાં પછીજ ટીકીટ ખરીદવી ઉચિત છે. અસ્તુ. અમેનિયત દિવસે સિંગાપુર તરફ્ રવાના થયા. અમારી સ્ટીમર- ""