લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

પર ચીનાએ પુષ્કળ ભરેલા હતા. તેમની લાંખી લાંખી ચોટલીએ અને ગંદાં કપડાં પ્રવાસીના મનમાં ઘણા ઉત્પન્ન કરતાં હતાં. તેમના ભોજનના સંબંધમાં તે ખેલવુંજ શું ? પ્રતીત થાય છે કે ઈશ્વરના બનાવેલા કોઇ પણ પ્રાણીતે તે છેડતા નથી. કીડા, મંકાડા, દેડકા, ઝીંમાં, કૂતરાં, બિલાડાં, સર્વને આ લેક ખાઇ જાય છે; અને આ જાનવાને એવાં સડાવી સડાવીને તેએ! ખાય છે કે તેનારને અત્યંત ગ્લાનિ ઉત્પન્ન થાય છે. અમે ચાર દિવસ ઘણી વિપત્તિ ભાગવી, કારણ કે હવે તે રૃ પણ ત્રીજા વર્ગના ડેકને મુસાફર હતા. મારી સાથે જેટલા ભારતીય પ્રવાસીએ હતા તે બિચારાએ પણ ઘણું કષ્ટ સહન કર્યું. ખરેખર આ નરયાત્રા છે, અને હું મારા પાડ કેને સવિનય નિવેદન કરૂં છું બનતાં સુધી અંગ્રેજી સ્ટીમરે માં બેસવું નહિ. જમ્ન અને જાપાની સ્ટીમરે એટલી બધી ખરાબ હાની નથી. તે સ્ટીમમાં ત્રીજા વર્ગનાં મુસાફરોની પણ સારી બરદસ્ત લેવામાં આવે છે. આખરે અમે સિગાપુર આવી પડેાંચ્યા. અહીં પણ અમે ગુરૂ- દ્વારામાં જવા ધારતા હતા પરન્તુ અમને ખખ્ખર મળી કે એક ભારતીય સજ્જન પોતાના કુટુંબ સહિત નિકટતાજ મકાનનાં રહે છે, તેથી અમે તેમને ત્યાં જવું ઉચિત ધાર્યું. તેમને ત્યાં જવાથી અમને પરમ આનંદ પ્રાપ્ત થયું. તેમણે અતિ પ્રેમથી અમને પેાતાના ઘરમાં જગ્યા આપી. એક અઠવાડીયા સુધી અમે તેમને ત્યાં રહ્યા અને ત્યાર પછી હઁગકોંગ જવાને તૈયાર થયા. ૧૩ અત્ર એક વાત જણાવવી અનુચિત થઇ પડશે નહિ, અને તે એ કે આ ભારતીય સજ્જને પેાતાના કેટલાક આર્યસમાજી મિત્રાને મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને ભલામણ કરી અને અત્ર મેં એ ત્રણ વ્યાખ્યાન પણ આપ્યાં. મને એથી કાંક લાભ પશુ થયા.