લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

હું અમેરિકા કેવી રીતે પહોંચ્યા ? ચાલ્યા ગયા અને મેં મારૂ બિછાનુ સાક્ કરી સૂવાની તૈયારી કરી. સિંગાપુરથી ડ્રાગકોંગ જતાં છ દિવસ લાગે છે, અને આ ચીનાઇ સમુદ્ર ખૂહુ છાછરા છે, એમાં હુ મેટાં મેટાં તૈકાના થાય છે, પરંતુ ઈશ્વરની કૃપાથી અમે માર્ગમાં જરાપણુ ડામાડોળ થયા વિના કવા કોઈ પણ પ્રકારના ક્ષેાભ વિના હ્રાગકામ પહોંચી ગયા. આવે! પાઠક, હુ તમને હ્રામાઁાગની ખાડીનુ દૃશ્ય બતાવું. આ દસ્ય ખરેખર જોવા લાયક છે. એક પહાડની ઉપર હુઁાગકામ શહેર વસેલું છે અને અર્ધચંદ્રાકાર ખાડી તેના સાંદર્યને ચાર ગણું વધારી દે છે. નાની નાની હાડીએ, મેટાં મેટાં જહાજો અને ચીનાઈ નાકાએ આમ તેમ કરતી અતિ સુંદર લાગે છે. શહેરમાંથી ખાડી ઉતરી બીજી તરફ જવાને માટે નાની નાની સ્ટીમરે સદા ચાલતી રહે છે; આ સ્ટીમર ઉપર મજુરા અને નોકરી ધંધા કરનારા લેકે આવ- જા કરે છે. ૧૫ જે સમયે અમારી સ્ટીમર આ ખાડીમાં જઇ પહોંચી અને મે આમ તેમ દ્રષ્ટિપાત કર્યા અને જ્યારે મેં હેંગકોગનાં સુંદર ભુવના તથા અર્ધચદ્રાકાર મકાનાનુ દૃશ્ય જોયું ત્યારે મને કાશીનું સ્મરણ થયું. હવે અમે ઉતરવાની તૈયારી કરી. હેાડીવાળા સ્ટીમરપર આવ્યા ત્યારે અમે પણ એકની સાથે ભાડું ઠરાવ્યું અને હાડીમાં બેસી હ્રાંગકોંગ ગયા. અહીંના શિકા ભિન્ન પ્રકારના હાય છે. સિ‘ગાપુરી અને મલાઇ ડૉલર અહીં ચાલતા નથી, તેથી હેાડીવાળાએ ધણી માથાકૂટ કરે છે. હાડીનાંથી ઉતરી સામાન એક ગાડીમાં ભરી અમે શીખાના ગુરૂારા તરફ ચાલ્યા. મા ગુરૂારા નિર્ધન ભારતવાસીઓને માટે ખરેખર અત્યંત લાભદાયક છે. નહિત અજાણુ માણસે અહીંમાં કાઇ બદમાશની જાળમાં ફસાઇને લૂટાઇ જાય એમાં કાંઇ શક નથી. અમે ગુરૂારામાં જઈને ડેરા નાખ્યા. તે ધર્મશાળાના પ્રથીએ અમારી સાથે ઘણું સારું વર્તન કર્યું. અહીં આવ્યા