પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાને પ્રવાસ પછી મને ખૈર મળી કે જે મિત્ર મારી સાથે કલકત્તાથી આવ્યે હતા તે હજી અહીંજ છે. કેટલીક ખાધા ઉપસ્થિત થયાથી તે અમેરિકા જવાને બદલે અહીંજ રોકાઇ ગયા હતા. અમે ચાર પાંચ દિવસ ગુરૂારમાં ચૈાભ્યા. આ દરમ્યાન બીગ્ન કેટલાક ભારતીય બંધુએ અમેરિકા જવાને માટે ત્યાં આવી પહેોંચ્યા. શ્રીમાન પાલાસિહ, મારા મિત્ર રવિ તથા ખીજા કેટલાક ભારતીય બધુએ અમેરિકા જવાને તત્પર થયા અને પોતાની ટીકીટ ખરીદી સર્વ પ્રકારની તૈયારી કરી. માત્ર હું જ રહી ગયે; કારણ કે હું રંક હતા અને મારી પાસે જવા પૂરતા રૂપિયા નહોતા. જે દિવસે આ સર્વ મિત્રે સ્ટીમરપર ચડી દ્યોગોગથી નીકલ્યા તે દિવસે હું નિરાશ થઇ મારી આરડીનાં પડી રહ્યા. ઘડીમાં કોઇ વિચાર આવતો અને ઘડીમાં કાંઇ વિચાર આવતા. કાંઇ પણ સૂઝ પડતી નહેાતી. પ્રથમ તે મારા મનમાં આવ્યું કે સિઆમ જા; ત્યાં ચેડા ઘણા રૂપિઆ કમાઉ અને ત્યાર પછી અમેરિકા જાઉં. સિઆમની ટીકીટ ખરીદવાને હું આફ્સિમાં પણુ ગયા, પરંતુ મારા ભાગ્યથી તે દિવસે ત્યાંની ટીકીટ અપાતી નહતી. આ પ્રકારની ભાંજઘમાં મારા કેટલાક દિવસે અહીં નીકળી ગયા. અંતે હું એવા નિર્ણયપર આવ્યો કે મનીલા જવું, કારણ કે મનીલા સુધીનું ભાડું મારી પાસે હતું. ભાડું ન હાત તો પણ ડામર્કંગના એકાદ એ મિત્ર! મને તેટલી સહાય કરવાને તૈયાર હતા. અનીલા ફિલિપ્પાઇન દ્વીપની રાજધાની છે, અને એ દ્વીપસમૂહ અમેરિકનેને આધીન છે. થોડાંક વર્ષોથીજ એ દ્વીપસમૂહુ અમેરિક- નાના તામામાં આવ્યે છે. પૂર્વે એમાં સ્પેનવાસીઓનુ રાજ્ય હતું, તેમણે ફિલિપ્પાઇનવાસીએપર ઘણા અત્યાચાર કરવાથી તે લોકા સ્પેનવાસીઓથી ધણા નારાજ થયા હતા, પરંતુ જ્યાં સુધી દૈવ તેમને સહાય ન કરે ત્યાં સુધી તેઓ શું કરી શકે એમ હતું ?