લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?


૧૭ અંતે તેમને દૈત્રે સહાય કરી. અમેરિકનાનુ વહાણુ ‘ મૅન’ સ્પે નિયોંએ ભૂલથી સમુદ્રમાં ડૂબાડી દીધું અને તે કારણથી સ્પેન અને અમેરિકાની વચ્ચે ધેર યુદ્ધ થયું. પરિણામ એ આવ્યું કે ફિલિપ્પાઇનવાસીએ અમેરિકાને આધીન થઇ ગયા, અને ત્યારથીજ તેમના ભાગ્યેાદય થયા છે. હવે અમે પાકાને મનીલા લઇ જઇએ છીએ. મનીલામાં ઉત- રતાં મને કાંઈ હરકત નડી નહિ. યપિ મારી આંખે નિર્મલ છે, પરંતુ તેમાં કેઇ રેગ નહિ હાવાથી મને ત્યાં ઉતરવામાં વિજ્ઞ નડ્યું નહિ. મારી પાસે દેખાડવા પૂરતા રૂપીઆ પણ હતા. મનીલા ગયા પછી મે એક નવા ધંધો શરૂ કર્યાં. મનીલાનાં વર્તમાનપત્રામાં ધાર્મિક લેખે આપવા માંડયા અને વૈદિકધર્મના પ્રચાર કરવા માંડયા. પહેલા ચાર પાંચ મહિના તે મને કાંઇ પણ કમાણી થઈ નહિ અને મે અહીં તહી નાકરી કરી દિવસ વ્યતીત કર્યાં. મારી પાસે જે કાંઇ રૂપીગ્મા હતા તે સર્વ ખર્ચાઇ ગયા અને હું સર્વથા નિર્ધન થઇ ગયા; પરંતુ કરેલાં કર્મોનું ફળ અવશ્ય મળે છે, એક અમેરિકન સજ્જને વર્ત- માનપત્રમાં મારા લેખ વાંચી ભારાપર એક પત્ર લખ્યું અને તેની પાસે જવાને મને પ્રાર્થના કરી. હું તે સમયે કામની તલાસ કરવા મનીલાથી ઉલગાયા ગયા હતા અને ત્યાં એક કૅરૅક્ટરની પાસે સાધારણ મજુરીથી દિન વ્યતીત કરતા હતા. જ્યારે ઉક્ત અમેરિકન સજ્જનને પુત્ર મને પ્રાપ્ત થયા ત્યારે મે પાછા મનીલા જવાનો નિશ્ચય કર્યો અને ત્યાં જઇ તેની મુલાકાત લીધી. તેનું નામ મહાશય ફૅટ હતું. મારા પરિશ્રમ સલ થયે! અને મહાશય કાઢે અને સંસ્કૃત શિક્ષક તરીકે રાખી લીધા. શિક્ષણના બદલામાં તેણે મને મનીલાથી શિકાગા સુધીની ટીકીટ ખરીદી આપવાનું વચન આપ્યું. ત્રણુ માસ- પર્યંત હુ તેની પાસે રહ્યા અને તેને કાંઇક વ્યાકરણુ તથા બે ત્રણ અ.પ્ર. ૧