અમેરિકાના પ્રવાસ ઉપનિષદ્રાના પાઠ કરાવ્યા. મારા આ દિવસેા પરમ આનદમાં વ્યતીત થયા; કારણ કે પ્રતિદિન સ્વાધ્યાય અને શાસ્ત્રાપર વિચાર કરવાથી મનને અતિ શાંતિ રહેતા. ૧૮ જ્યારે ત્રણ મહિના વ્યતીત થઈ ગયા ત્યારે મહાશય કાંટે મને ટીકીટ ખરીદી આપી અને હું મનીલાથી હ્રાંગકોંગ ગયે.. હું સનીલાથી અમેરિકા જતા હતા તેથી મને ફિલિપ્પીનાના અધિકાર પ્રાપ્ત થયા હતા અને તેથી ડૉક્ટર આદિએ તપાસ કરી મને તક્લીફ આપી નહિં. જે સ્ટીમરપર હું બેંકાવર જતા હતા તેપર બીજા પણ ઘણા પંજાબી ખધુ હતા. ઉક્ત સ્ટીમર કૅનેડિયન પૅસિફિક કંપનીની હતી અને તેની ઉપર નવી દુનિયામાં જનારા ધણા પ્રવાસીએ હતા. જે દિવસે હું મારા સામાન લઇને હ્રીઁઞકાગના ડક્કાપરથી સ્ટીમરપર ચઢવાને ચાહ્યા તે દિવસે હુઁાગકાગની ખાડીમાં ઘણી સ્ટીમરા આવેલી હતી; કારણ કે હાગકોંગ પણ એક ધણું મોટું બંદર છે, અને અંગ્રેજોએ અહીં મેટી વણી નાખી છે. અત્રે જગતની પ્રાયઃ સર્વ જાતિદ્રષ્ટિ- ગેચર થાય છે, અને વાસ્તવમાં એ શહેર પણ જોવા લાયક છે. અહીં વિજળીની ગાડીએ ચાલે છે. ઉંચા પહાડપર ચઢવાને માટે પણુ ગાડીના પ્રખધ છે. આ ગાડી સીધી પહાડપર ચાલી જાય છે. આ ગાડીમાં એસતાં મુસાકરાને આનદ થાય છે, અને કાંઈક ડર પશુ લાગે છે. વાસ્તવમાં એ એન્જીનિયરીગ કૈાશલ્યના એક અદ્ભુત્તમ નમૂના છે. જે સમયે અમારી હાડી સ્ટીમરની નિકટ પહોંચી અને અમે સીડીદારા ચઢવા માંડ્યું ત્યારે ખારવાઓએ બદમાસી કરી અમારી ઉપર સ્ટીમરની મેારીનું પાણી છોડી દીધું. તે ખરાબ પાણીથી ભી’ાતા બીજાતા અમે ઉપર જઇ પહોંચ્યા અને પાતપાતાની સૂવાની જગ્યા
પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૭
Appearance