હ· અમેરિકા કેવી રીતે પહોંચ્યા ? સભાળી. હુઁાગાગથી મુકાવર જતાં પ્રાયઃ ૨૮ દિવસ લાગે છે, તેથી સ્ટીમરવાળાએ ત્રીજા વર્ગના મુસાફરાના શયનને માટે એક આદમી સૂઇ શકે એવાં નાનાં નાનાં લાકડાનાં પાટી ચેઢી દીધાં હતાં. આવીજ વ્યવસ્થા લગભગ સર્વ સ્ટીમરામાં હાય છે. અતે અમારી સ્ટીમર ડ્રાગકામથી ચાલી. શેંધાઇ સુધી પ્રવાસીઓની સંખ્યા વધી નહિ પરંતુ કાળા અને યાકાહામાથી ધણા જાપાની મુસાફા સ્ટીમરપર ચઢયા. આ જાપાનીએ પણ ત્રીજા વર્ગના પ્રવાસી હતા; પરંતુ તેમને પેષાક અતિ સ્વચ્છ હતા. તેએ મસ્તકપર અમેરિકન ટાપી પહેરીને મેટા જેટલમેન ખતી ગયા હતા. એક તરફ આપણા દેશના લાકે મેલાં ગંદાં કપડાં પહેરીને નવી દુનિયા તરફ જતા હતા અને બીજી તરફ જાપાની મજુરા અમેરિકન ફૅશનમાં સજ્જ થઈ સ્વચ્છ અને સાસુ બની અમેરિકામાં દ્રષ્ય કુમા વાને જતા હતા. આ ઉભયની તુલના કરી મારૂં ચિત્ત અતિ દુઃખિત થયું; કારણ કે જાપાની મજુરાનાં સર્વ ચિહ્ના એક ઉન્નત જાતિના જેવાં હતાં અને એ લેાકે પેાતાના શત્રુઓની પણ પ્રશંસાને પાત્ર થાય એવા હતા; જ્યારે આપણા દેશના મજુરાને તેથી વિપરીત જોઈને ઘણા ઉત્પન્ન થતી હતી. આજ કારણથી આપણા લોકો સર્વત્ર અપમાનિત થતા હોય તે! તેમાં નવાઇ નથી. મનની સંકુચિતતાએ આપણાં સર્વ કામેામાં વિઘ્ન ઉપસ્થિત કર્યા છે. આ સ્ટીમર ઉપર જ એશિયાની ત્રણ જાતિ–ભારતવાસી, ચીના અને જાપાતીના મજુરી ઉપસ્થિત હતા. એક વિચારશીલ પુરુષને માટે આ દેશાની અવસ્થા જાણવાની પૂરતી સામગ્રી અહી'આંજ મેાજીદ હતી. ભારતીય મજુરીને જોવાથી આપણા લેાકો જગતની સભ્ય જાતિ કરતાં કેટલા પછાત છે તે જણાતું હતું. આ સ્ટીમરપરના ચાલીસ ભારતીય મજુરા લડાક ઝાડામાં, મધપાનમાં તથા ગપ્પાં ઢાંકવામાં પોતાના સમય વ્યતીત કરતા <
પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૮
Appearance