પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ હતા. તેમનામાં પરસ્પર સપ નહેાતા. એકવાર એ ત્રણ ભારતીય મજુરાને કેટલાક ચોના મન્નુરાની સાથે ઝધડા થયા અને ચીનાઓએ તેમને ખૂબ માર્યા તાપણું તર ભારતીય મઝુરેએ તેમને કાંઈપણ સહાય કરી નહિ. ઉલટપક્ષે તે બેસીને તમાસા નેતા રહ્યા ! ચીના સારા અપીણુ પીવામાં વિશેષ રત હતા, પરંતુ તેમનામાં એક અતિ મોટા ગુણ એ હતો કે જ્યારે એકની ઉપર કાંઇ વિપત્તિ આવી પડતી ત્યારે સર્વજળુ તેના પક્ષમાં ઉભા રહેવાને તત્ક્ષણ તૈયાર થઇ જતા. જાપાની મજુરાની તે વાતજ શી કરવી ? તેમની પાસે અંગ્રેજી ભણુ- વાનાં પુસ્તકા વિધમાન હતાં અને તે લેકે અમેરિકા દેશની ભાષા શીખવામાં પોતાના સમય ગાળતા હતા. તે સિવાય પ્રતિદિન એકાદ એ કલાક જ્યુસુ આદિ જાપાની ખેલે કરી આનંદ મેળવતા હતા. જો કે જાપાની મજુરા સંખ્યામાં સૌથી અધિક હતા તેપણ તેઓ અતિ પ્રેમપૂર્વક વર્તતા અને શાંતિથી રહેતા હતા. તેઓ કાઇપણ પ્રકા- રના ટંટા કરતા નહેાતા. આપણા ભારતીય મજુરા દારૂ પીને તાન કરતા ત્યારે એ સર્વ જણ તેમને જોઇ અતિ ફ્લેશ પામતા હતા. આપણા કેટલાક દુષ્ટ ભાઇએએ કેટલીક જાપાની સ્ત્રીને લજ્જાન જનક શબ્દ પણ કહ્યા હતા. આ સાંભળી મને અત્યંત દુઃખ થયું અને મેં તેમને ધણા ઠપકા આપ્યા. આ પ્રકારે અમારા સર્વ દિવસેા એક પછી એક વ્યતીત થયા. આ સમયે પાસિક્િક મહાસાગર અતિ શાંત રહે છે, તેથી કાઈ પણ પ્રકારનું તાદ્દાન થયું નહિ. અમારા આખા મહિને સારી રીતે ચાલ્યા ગયા. સ્ટીમર અતિ મેટી હતી, તેથી કાઈ દિવસ પવન જોરથી વાતા તાપણુ તેની અધિક અસર અમારાપર થતી નહિ. મે માસની ૨૮ મી તારીખે સ્ટીમર ખકાવર જઇ પહેાંચી. અહીં ઘણા માણુ- સાને ક્યારેન્ટાઇનમાં રાખવામાં આવ્યા; કારણુકે અહીં અભણુ