પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

હું અમેરિકા કેવી રીતે પહોંચ્યા ? ૨૧ માણસાને લૂટવાની ઘણી રીતે પ્રચલિત હતી. મને તેા કેઇએ કાંઇ પણ કહ્યું નહિં અને હું કોઈ પણ પ્રકારના અંતરાયવિના સ્ટીમર- પરથી ઉતરીને શહેરમાં ચાલ્યેા ગયેા. પાકિ મહાશય ! બસ, અમેરિકાના પ્રવાસના સંબંધમાં શરૂ- આતની મારી આટલીજ રામકથા છે. અધિક માહિતી તથા અમે- રિકાની હકીકત આ પુસ્તકમાં આગળ આપને પ્રાપ્ત થશે.