પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
અમેરિકાનો પ્રવાસ

૨ અમેરિકાના પ્રવાસ દેશની-જાતિની સેવા તેને સહાય કરે છે. આ સભા કેવી સારી છે? એમાં નવયુવા કરતાં શીખે છે. કઇ પરદેશી આવે તે તે આપણા દેશની ધર્મસભાઓપ્રતિ દ્રાષ્ટપાત કરા! તેએ પાતાના સમય પરસ્પર શાસ્ત્રાર્થ કરવામાં અને એક બીજાની માનહાનિ કરવામાંજ ગુમાવે છે ! ત્યારે જ આવી દુર્દશા છે ને ! ગાડીમાં બેઠા બેઠા હુ આમ તેમ જતા આવતા લાકાને જોવા લાગ્યા. સર્વ માણસા સ્વચ્છ અને સુધડ હતા. શું સ્ત્રી કે શું પુરુષ, સર્વે નવા ખુટ, નવા સૂટ અને એળેલા બાલ સહિત આમ તેમ જતાં હતાં. ચાર દિવસના સતત પ્રવાસથી મારાં કપડાં કાળાં પડી ગયાં હતાં. ખાસ કરીને પાટલૂન તે વિશેષ મેલું થઇ ગયું હતું. મારાં ભીંજા સર્વે કપડાં માલગાડીમાં રહેલી મારી પેઢીમાં હતાં; નવે સૂટ મારી પાસે નહિ હાવાથી હું વસ્ત્ર બદલી શકું એવી સ્થિતિમાં નહેાતા. હું વારવાર મારાં કપડાં જોતા અને સડકપર જતા લોકેાની સાથે મારી તુલના કરતા. એટલામાં ગાડી Y. M. C. A. ના મકાનની પાસે આવીને ઉભી રહી. ગાડીવાને ખારણું બ્રાડયું. એક છોકરા તત્કાળ સામાન ઉંચકી લેવાતે દોડી આવ્યા; પરંતુ તેણે જ્યારે મારાં મેલાં વસ્ત્ર અને ચાર દિવસની વધેલી દાઢી જોઇ ત્યારે તે ઉભા રહી ગયો. મેં તેના મ્હેરાપર તિરસ્કારયુક્ત સ્મિત જોયુ; મે જાતેજ મારી ટૂંક ઉચકી લીધી અને તેને માટા ઝરૂખામાં લઇ ગયા. બીજા માળ ઉપર એસેશિયેશનની આફ્રીસ હતી. જ્યારે હું તે આફિસમાં ગયા ત્યારે એક યુવક મને મત્રીની પાસે લઇ ગયેા. તે પરમ નમ્રતાથી મળ્યા. તેમણે મને કોઇ હાર્ટલમાં જવાની સલાહ આપી. મને લાગ્યું કે જો કાઇ જાપાની વિદ્યાર્થીના પત્તા લાગે તા ઘણું સારૂ થાય. આ વાત મેં મત્રીજીને કહી. તેમણે કેટલીક જગ્યા એ ટેલિફાન કર્યો, પરંતુ જાપાની વિદ્યાર્થીના પત્તો મળ્યે નહિં. મને મને