પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
અમેરિકા દિગ્દર્શન

અમેરિકા દિગ્દર્શન ભેજન મેળવે છે, પરંતુ મારે માટે આ પ્રબંધ નહિ હાવા સમાનજ હતા. જન્મથી માંસ મદિરા પ્રત્યે ઘૃણા હાવાથી મારે ચાર દિવસ- સુધી નિરાહાર રહેવું પડ્યું અને શિકાગો પહેાંચ્યા પછી પણ હું ભાજનના કાંઇ પ્રબંધ કરી શક્યા નહિ. આવી અવસ્થામાં ચાર કલાક- પર્યંત હુ શહેરમાં અથડાયા, તેથી મારી શરીરરૂપી ગાડી ધીમી પડવા લાગી હતી, પરંતુ મહામેાધી સભાનું મકાન શેાધી કાઢવાની જરૂર હાવાથી હું તે કાર્ય સિદ્ધ કરવાને રવાના થયેા. રસ્તામાં ચાલતાં કેટલાંક સ્થાનપર મે નાનાં નાનાં હાટૅલેની જાહેર ખબર અને નામનાં બેડું જોયાં. મનમાં આવ્યું કે આમાંના એકાદમાં એક રાત રહી જાઉં અને કાલે શિકણે વિશ્વવિદ્યાલયમાં જઇ કાઇ જાપાની વિદ્યાર્થીને પત્તા મેળવું તેા કેમ? આવા વિચાર કરી હું એક મુસાફરખાનામાં ગયે અને તેના પ્રાધકર્તાને તેની સર્વ હકી- કત પૂછી. તેણે મારું નામ લખી લીધું અને મને એક એરડામાં જવાના ઈસારા કર્યાં. કાણુ જાણે આ સમયે મારા મનમાં શું આવી ગયું ? મેં ધાર્યું કે અહીંઆં કદાચ દાળમાં કાંઈક કાળુ છે. હું દાદર- પરથી નીચે ઉતરી મહેલ્લામાં ચાલ્યેા. પાછળથી મને ખાર મળી કે એ ધૂર્તોને અખાડેા હતા. તે લોકો મુસાપરાને અહીં રાત્રે રાખતા હતા અને તેઓ સૂઈ જાય ત્યારે તેમનાં ગજવાંમાંથી સર્વ વસ્તુ કાઢી લેતા હતા. પછી સવારે પ્રબંધકર્તા તેમની પાસેથી ભાડું માગતા હતા. લજ્જાના માર્યા બિચારા મુસાફા આ સ સહન કરતા અને લાચાર બની ત્યાંથી ગુપચૂપ ચાલ્યા જતા. ૨૯ હું એક કલાક પછી મહામેાધી સભાની આફિસમાં પહેાંચ્યા. તે કાર્યાલયમાં જે મહાશય કામ કરતા હતા તેમણે અતિ પ્રેમથી મારી રામ- કથા સાંભળી અને મારી સાથે આવી એકાદ સારા હોટેલમાં મારા નિવાસના પ્રબંધ કરાવી આપવા તત્પર થયા. તેમની સાથે વિજળીની ગાડીમાં