પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિકાગાના રવિવાર શિકાગાનગર જગતનાં પ્રસિદ્ધ નગરે પૈકી એક છે. જગા ખ્યાત શ્રીમત જોન ડીરોકફેલરનું સ્થાપન કરેલું માં છે વિશ્વવિદ્યાલય અહીંઆંજ છે. અમેરિકાનાં મેટાં મેટાં કારખાનાં અને મીલે અહીંબજ છે. આ કારખાનામાં પ્રત્યેક જાતિના લેકે કામ કરે છે. આવા મહાન અને પ્રસિદ્દ નગરના લોકો પોતાના અવકાશને કવે ઉપયેાગ કરે છે ? તે કેવી રીતે પેાતાના મનને રાજી કરે છે? તથા તે નગરમાં જોવા લાયક વસ્તુ કે નહિ ? આ પ્રશ્નના ઉત્તર હુ પાઠકાના વિતાને માટે આ લેખમાં આપું છું. આવા, હું તમને શિકાગાની સહેલ કરાવુ, તેનાં અજમ્ અજબ દસ્યા દાઁવું અને આ પ્રસિદ્ધ નગરીનાંદર્શનીય સ્થાને દેખાડું. સાથે સાથે અમે આ નગરના નિવાસીઓની રહેણી કરણીનું પણ કાંઇક વર્ણન આપતા જઈશું, કે જેથી આપને અમેરિકાના ભાગમાં રહેનારા લોકેાની જીવનચર્યાનું પણ કાંઇક જ્ઞાન થાય. આ કામને માટે અમે રવિવારના દિવસ પસંદ કર્યાં છે. તેનાજ મહિમા અમે પ્રસ્તુત લેખમાં વર્ણવીશું. એથી આપણા અભીષ્ટની સિદ્ધિ થશે અને શિકાગૅાનિવાસીએ વિવારની રજા કેવી રીતે પાળે છે તે પણ આપતે નાત થશે. આ રવિવાર એ રજાના દિવસ છે. ભારતવર્ષનાં વિદ્યાભ્યાસ કર- નારાં નાનાં નાનાં બાલકી પણ આ વાત જાણે છે. એશિયા અને આફ્રિકામાં જ્યાં જ્યાં ખ્રિસ્તી લેાકાનું રાજ્ય છે ત્યાં ત્યાં સર્વત્ર સ્કૂલ