પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાને પ્રવાસ ૩૨ અને કચેરીઓમાં રવિવારની રજા પાળવામાં આવે છે; પરંતુ રવિ- વારની રજા કેવી રીતે પાળવી જોઇએ તે ખ્રિસ્તી ધર્માંનુયાયીઓની વચ્ચે રહ્યા સિવાય સારી રીતે સમજાતું નથી. રવિવારની રજા ગાળવા માટે શિકાગોમાં કેવાં કેવાં સ્થાન બનાવવામાં આવ્યાં છે અને અહીં આના લેકે કેવી રીતે જીવનને આનદ લૂટે છે, તેને સંક્ષિપ્ત હેવાલ સાંભળા ખ્રિસ્તી ધર્મમાં રવિવારને દિવસે કામ કરવાની મના છે. આથી તે દિવસે સર્વે દુકાન, પુસ્તકાલયા, કારખાનાં આદિ ધ રહે છે. શું નિર્ધન, શું ધનવાન, શું સેવક, શું સ્વામી, શું ખાલક, શું વૃદ્ધ, શું સ્ત્રી, શું પુરુષ, સર્વતે આજે રા છે. પ્રાતઃકાળના સાડા દશ વા અગીઆર વાગે નિયત સમયે પ્રાયઃ સર્વ લેાકા દેવળમાં જતાં દ્રષ્ટિ- ગાચર થાય છે, ત્યાં ઈશ્વરારાધના કર્યા પછી ઘેર પાછાં આવી તે ભાજન કરે છે. પછી ઘેાડીવાર આરામ કરી ફરવા નીકળે છે. શિકાગો અતિ મોટું શહેર છે. જગતનાં મેટાં શહેરમાં એ ત્રીજે નખરે છે. એમાં એક “ ટ્રીલ્ડમ્યુઝિયમ ” નામનું સંગ્રહસ્થાન છે. તે મિશિગન સરેાવરના તટપર શિકાગો વિશ્વાવિધાલયથી થોડે છેટે આવેલું છે. રવિવારે સવારના નવથી સાંજના પાંચ પર્યંત સર્વને એમાં મત જવાની છૂટ છે, તેથી એ દિવસે એમાં અતિ ભીડ રહે છે. આનવ વર્ષનાં ખાલક બાલિકાએ આવાં સ્થાનેથી પોતાની વિધાના આર’ભ કરે છે. શિકાગાના પ્રસિદ્ધ પૃથિવીય મેળા ( Worlds Fair ) માં જે જે અદ્ભુત વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યા હતેા તે સર્વે ઉક્ત મ્યુઝિયમમાં રાખેલી છે. પૃથ્વી ઉપર પ્રાણીઓનાં જીવન પ્રાકૃતિક નિયમે અનુસાર કેવી રીતે વર્તમાન અવસ્થાને પ્રાપ્ત થયાં છે તે અહીં યથાક્રમ દર્શાવવામાં આવ્યું છે. ભૂગર્ભવિધા સખધી પદાર્થો ભિન્ન ભિન્ન ઓરડામાં ક્રમાનુસાર રાખી તેને ક્રમવિકાસ ઉત્તમ