રીતે દર્શાવવામાં આબ્યા છે. ઉત્તર અમેરિકાનાં હરણા ચારે ૠતુમાં
પોતાના રંગ કેવી રીતે ખદલે છે તે અત્રે સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે,
તેમજ પ્રકૃતિ માતા બરફના સમયમાં કેવી રીતે તેમને ભોજન આપે
છે તે પણ જણાય છે. ઉત્તર ધ્રુવનિવાસી રામનાં ખરકમાં આવેલાં
ઘર કેવી સારી રીતે બતાવવામાં આવ્યાં છે! અમેરિકાના પ્રાચીન-
નિવાસી રાતા ઇંડીયને ( Red Indians ) કયા કયા દેવી દેવતાની
પૂજા કરતા હતા, કેવાં ઘરમાં રહેતા હતા અને કેવી રીતે તથા કી
ચીજોની સહાયથી પહેરવાનાં વસ્ત્ર બતાવતા હતા તે સર્વે પણ
અહીં પ્રત્યક્ષ જણાય છે. તેમની નાકા, તેમની ખાનપાનની વસ્તુ-
એ, તેમનાં દેવાલયે, તેમનાં શસ્ત્રાસ્ત્ર એ સર્વ ચીજો અહીં ઘણી
સારી રીતે બતાવવામાં આવી છે. સૌથી અધિક ખળવાન પ્રાણી-
એજ જગતમાં શેષ રહે છે એ સિદ્ધાંતની પુષ્ટિ આવા દેખાવા કરી
આપે છે ! આ ચીજે શ્વેતાંજ મને એ ખ્યાલ આવ્યે કે શું
ભારતવાસીઆનું નામ, તેમની વસ્તુઓ, તેમને ઇતિહાસ આદિ સર્વ
નષ્ટ થઇ તેમનાં સ્મરણાવશેષે કોઇ દિવસ લડનના બ્રિટીશ મ્યુઝિયમમાં
તે નહિ રહી જાય ? ’
<
આ મ્યુઝિયમના મધ્ય ભાગમાં મહાત્મા કાલબસની દીર્ઘકાય
મૂર્તિ ( Statue ) વિરાજમાન છે. આ જીનેવાનિવાસીને જેતે
આપણા મનમાં જાતજાતના વિચાર ઉત્પન્ન થવા લાગે છે, અને આ
પણી આંખા સન્મુખ એક અદ્ભુત દૃશ્ય ખડું થાય છે. પ્રાચીન અમે-
રિકા અને હાલના અમેરિકામાં કેટલા અંતર છે? અહીંના પ્રાચીન
નિવાસી ક્યાં ગયા ? . ગત ત્રણ શતાબ્દીએમાં અહીંની ભૂમિએ
કેવું રૂપ બદલી નાખ્યું છે ? ક્યાં યૂરેપ અને ત્યાં અમેરિકા ?
હજારે! ગાઉનું અંતર ! ભારતવર્ષની તપાસ કરવાને નિકળેલો એક
માસ ( કાલ'બસ ) ભૂલથી અહીં આવે છે, તેનું એ આગમન યમ-
અ. પ્ર. ૩
૩.
પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૨
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
શિકાગોનો રવિવાર