પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ રાજના આગમનને સંદેશેજ નિવડે છે! હુજારા વર્ષથી રહેતાં આવેલાં, સ્વતંત્રતાથી વિચરનારાં પશુ, પક્ષી અને માણસા એ સર્વ ત્રણ સૈકામાંજ સ્વાહા થઇ જાય છે ! કીડા પાડા અમેરિકાના જગલેામાં કાણુ જાણે કેટલી મુદ્દતથી આનંદપૂર્વક વિચરતા હતા, પરંતુ આજે તેમનું નામનિશાન પણ મળતું નથી ! તે સર્વે જીવેએ શું અપરાધ કર્યા હતા ? એક દૂરના દેશમાં વસનારી જાતિ કે જેને આ દેશપર કાંઇ પણ અધિકાર નહોતો તે અહીં આવીને અહીંના મૂળ રહેવાસીઓના નાશનું કારણ શામાટે અની ? શું ઈશ્વરના ન્યાય આવેાજ છે ? આવા આવા નાસ્તિકતા ભરેલા વિચારે આ જેનારના મનમાં ઉત્પન્ન થાય છે; પરંતુ તુરતજ એક અવાજ સંભળાય છે કે “ પ્રકૃતિના આ અટલ સિદ્ધાંતજ છે કે સાથી અધિક બળવાન સૌથી અધિક ચેાગ્ય પ્રાણીઓનેાજ જગતમાં નિભાવ થઈ શકે છે. ” યદિ તમે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માગતા હો તા તમે પણ તમારા પાડેાશીએના જેવાજ બની જાએ. જે નૃતિ આ નિયમ અનુ સાર ચાલે છે તેજ પોતાનું નામ જગતમાં સ્થિર રાખી શકે છે. માન છે. એક પથમેર દો કાજ ! આ મ્યુઝિયમમાં વનસ્પતિવિધા, રસાયનવિદ્યા, જન્તુવિદ્યા, નર- શરીરવિદ્યા, આદિ ભિન્ન ભિન્ન વિદ્યા સંબધી વસ્તુઓ પણ વિદ્ય સહેલ પણ કરે અને કાંઇક કેવી ઉત્તમ સંધિ અહીં- આના નિવાસીએને આપવામાં આવે છે ! બાલ્યાવસ્થામાં રમત- ગમતદારા અહીંના લેકે એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે કે જેટલું જ્ઞાન આપણા દેશમાં દશ વર્ષ સુધી શાળામાં ભણવા છતાં પણ મળી શકતું નથી ! શીખે! પણ ખરા ! ઉન્નતિ પ્રાપ્ત કરવાની મ્યુઝિયમમાંથી બહાર નીકળીને જેશે તે તમને સરેાવરને કિનારે કિનારે સડક આવેલી જણાશે. તેની ઉપર ખેંચે રાખેલી છે. ૩૪