શકાગાને રવિવાર તેપર સ્ત્રી, પુરુષ, ખાલક આનથી બેઠાં છે અને હાસ્યવિનેદ કરી રહ્યાં છે. તેમનાં મુખાવિંદજીએ. ‘સ્વતંત્રતા' તેની ઉપર પ્રકાશી રહી છે. નવ યુવકા પોતપોતાની પ્રિયતમાની સાથે આમથી તેમ અને તેમથી આમ કરે છે, તેમજ વાર્તાલાપ કરતા જાય છે, એ દૃશ્ય કેવું સુંદર લાગે છે ! મિશિગન સરોવર પણ તેમને આ પ્રેમભાવ બ્લેઇને પ્રસન્ન થયેલું રૃખાય છે. શીતળ સ્વચ્છ પવનથી ઉત્પન્ન થયેલા તરંગાથી તે જાણે તેમને આશીર્વાદ દઇ રહ્યું છે! જલતરગે! નાનાં નાનાં બાલકાને જોઇને તેમને મળવાને માટે પરમ આહ્લાદથી આગળ ધસે છે; પરંતુ રખેને કાંઇ મેઅદબી તે ન કરતા હોઇએ એમ ધારીને તત્કાળ પાછા હઠી ાય છે! આ સમયે સૂર્યભગવાન પોતાનું દિવસનું કાર્ય પૂર્ણ કરી પશ્ચિમ તરફ ગમન કરે છે! આ સંગ્રહસ્થાન સિવાય બીજા પણ ઘણાં સ્થાનોમાં શિકાગે- નિવાસીઓ રવિવારની રજા ગાળે છે. કેટલાંક ધાને ( Parks )- માં પિયાને નામનાં વાજા તથા મહેરન કરનારાં ધૃતર અનેક સાધના રાખેલાં હોય છે. આ ઉદ્યાનેામાં આવીને લેક બેસે છે, સંગીત સાંભળે છે અને પ્રફુલ્લિત થઇને ઘેર જાય છે. ૩૫ ત્યાંના એક ઉદ્યાનનું નામ હુસ્મેલ્ડપાર્ક છે. તેમાં નહેરના આકારના મેટા મેટા અને લાંબા જલકુડે છે, તેમાં લાલ જલ ભરેલું હેાય છે. અને તેની ઉપર નાની નાની નૈકાએ તર્યાં કરે છે. એ નાકાએ રમત-ગમતને માટે રાખેલી હોય છે. ગ્રીષ્મ ઋતુમાં એમાં નાકાની દોડ થાય છે. રવિવારને દિવસે આવાં ધાનાનુ દૃશ્ય બહુજ મનેારજક બની નાકાએ હુકારતા, હસતા, ખેલતા, ગાતા, જીવ- એક નાકાપર ધણું કરીને એક યુવક અને એક યુવતિ એસે છે. તેએ સહાધ્યાયી મિત્ર અથવા પતિ-પત્ની હોય છે. આ પ્રકારની સંગતિ આ દેશમાં ખરાબ માનવામાં આવતી નથી જાય છે. નવયુવકે નના આનદ લૂટે છે. એક
પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૪
Appearance