પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
અમેરિકાનો પ્રવાસ

૩૬ અમેરિકાના પ્રવાસ અને આપણા દેશના લોકોની પેઠે એ લેકામાં એવા ખરાબ ભાવા પણ ઉત્પન્ન થતા નથી. આ દેશમાં સ્ત્રીઓની ઘણી પ્રતિષ્ઠા છે. પતિતમાં પતિત એવેાજ કાઈ માણુસ તેમની સાથે નીચ વતૅન કરશે. આવા પુરૂષને માટે ત્યાં કાયદા પણ ઘણા સખ્ત છે. પ્રાયઃ સમસ્ત ઉદ્યાનામાં આવા જલકુંડ છે. જે ઉઘાન જેને નિકટ પડે છે તેમાં જઈને તે રવિવારને દિવસે આનંદ લૂટે છે. કાઇ કદાચ એ પ્રશ્ન કરશે કે શું અન્ય દિવસે ત્યાં જવાની મના છે ? ના, તેમ નથી; પરંતુ અધિકાંશ લોકાને રવિવાર સિવાય બીજા દિવસે અવકાશજ મળતા નથી. તેથી રવિવારને દિવસેજ આ પાનામાં લોકો એકઠા થાય છે. દરરોજ ક્યાંક ક્યાંક સ્ત્રી પુરૂષો ટેનિસ ખેલતાં દ્રષ્ટિગોચર થાય છે. આ વાત ગ્રીષ્મઋતુની છે. શીત- ઋતુમાં જ્યારે આ કુંડાનું પાણી ઠરી જાય છે ત્યારે તેપુર લેકા ‘ સ્કેટિંગ’ કરે છે, ‘ સ્કેટિંગ’ એક પ્રકારના ખેલ છે. પ્રતિવર્ષ ડિસે- મ્બરનાં સ્કેટિંગ કરવાનો સમય આવે છે. અહીં ભેદ શીત પડે છે. તાપણુ ખાલક-આલિકાએ આ સ્થાનમાં નાચતાં દ્રષ્ટિગોચર થાય છે. લિ'કનપાર્ક પણ એક અતિ પ્રસિદ્ધ ઉઘાન છે. તેમાં અમેરિકાના વિખ્યાત યાદા વીરવર ગ્રાન્ટની મૂર્તિ છે. અશ્વારૂઢ ગ્રાંટ આ દેશના ઇતિહાસના જ્ઞાતાને એક ભયંકર યુદ્ધનું સ્મરણ કરાવે છે. એ યુદ્ધ ગુલામાના વ્યાપાર બંધ પાડવાને માટે માંહામાંરું થયું હતું, કાના ઉત્તરભાગના લોકો ગુલામાને વ્યાપાર બંધ પાડવા માગતા હતા. “ સ્વતંત્રતાની દ્રષ્ટિથી સર્વ માણસા સમાન છે. જીવન અને સ્વતંત્રતાના સ્વાભાવિક નિયમેપર સર્વેના હક્ક સમાન છે, ' એ તેમના સિદ્ધાંત હતા. અમેરિકા જેવા સ્વતંત્ર દેશમાં મનુષ્ય ઘેટાં બક- રાંની પેઠે વેચાય એ તેમને પસંદ નહેાતું. આ સત્ય સિદ્ધાંતની રક્ષાને માટે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના નિવાસી વચ્ચે એક ભયંકર અમેરિ 29