લખાણ પર જાઓ

પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
શિકાગોનો રવિવાર

શિકાગાના રવીવાર યુદ્ધ થયું અને પરિણામે સત્યના જય થયેા. શૂરવીર ગ્રાંટ આ યુદ્ધમાં ઉત્તર ભાગ તરફથી સેનાપતિ હતા. તેઓ જેટલા પ્રેમથી અમેરિકાના ગારાંગાને ચાહતા હતા તેટલાજ પ્રેમથી ત્યાંના કાળા હબસીઓને પણ ચાહતા હતા. આ મહાત્માનું સ્મારક ચિહ્ન જોનારને નવીન જીવન પ્રદાન કરે છે. તે તેને સૂચના કરે છે કે કોઇ પણ માણસને અન્યની ઉપર શાસન કરવાને કાંઈ પણ અધિકાર નથી. સર્વ માણસે શાસ- નની બાબતમાં સમાન છે. સમાજ એક યુત્ર સમાન છે અને મનુષ્ય તેનાં ચક્રો છે. સર્વ માણસ પોતપોતાની યોગ્યતાનુસાર સમાજના સેવક છે. કોઇના પ્રત્યે ધણા કરશેા નહિ; ‘શું ગેારા અને શું કાળા, સર્વ એકજ પિતાના પુત્ર છે. ' એડ્વાનના એક ભાગમાં ભિન્ન ભિન્ન પ્રકારના છેડ રાખ- વામાં આવ્યા છે. જે વૃક્ષ જેટલા તાપમાં જીવી શકે તેને તેટલીજ ઉષ્ણુતા પહેાંચાડવામાં આવે છે અને તેની રક્ષા કરવામાં આવે છે. ઉષ્ણુ દેશનાં અનેક ક્ષે અહીં તેવામાં આવે છે. પ્રેક્ષકને વનસ્પતિ. વિદ્યા સંબંધી ઘણી વાતો અહીં સમન્વય છે. લાકાતે એસવા, કડવા, હસવા, ખેલવાને માટે ઉદ્યાન સિવાય બીજા પણ ઘણાં સ્થાને અહીં છે. શિકાગો ઘણું મોટું શહેર છે, આ કારણથી નાગરિકાના આરામ અને શુદ્ધ હવાની પ્રાપ્તિને માટે વચ્ચે મહાલ્લામાં બુલેવાર્ડઝ (Bolavarās ) નામક વિદ્ગાર- સ્થાન રાખવામાં આવ્યાં છે. અહીંના મહેલ્લાએ આપણા દેશના મહેાલાઆના જેવા નથી. અહીંના મહેલાઓને ચાક’ નામ વિશેષ શોભે છે. પત્થરનાં મકાનેાતી આગળ સડકની બન્ને બાજુએ સડકથી જરા ઉંચા પાંચ ફીટના રસ્તા ( ફુટપાથ) પગે ચાલનારને માટે અધાવેલા હાય છે. સડકનો મધ્યભાગ, ગાડી, ધાડા, મેટર આદિને માટે હોય છે. છૂટાં મકાને અને પહેાળી સડકેાના ખૂાપર પણ ૩૭