પૃષ્ઠ:Americano Pravas.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ હવા સાફ રાખવાને માટે તથા રંક માણસાના મતેરજન તથા લાભને માટે ચેડા થોડા અંતરપર વિહાર વાટિકા રાખવામાં આવેલી હાય છે; તેમાં એસવાને માટે ખેચે રાખી મૂકેલી હેાય છે. કામથી થાકેલાં રસ્ત્રી પુરૂષો રાજ સાયંકાળે અત્રે દ્રષ્ટિાચર થાય છે. અન્ય સ્થળે ગાયન, વાદન તથા જલવિહાર આદિને માટે જે ચેડે ઘણા ખર્ચ કરવા પડે છે તે ચેડી આમદાનીવાળા જે લાા કરી શકતા નથી, તેમને આવાં સ્થાને, ઉદ્યાના તથા સંગ્રહસ્થાનમાં કરવાની છૂટ છે. આ દેશમાં સર્વ માણસને આનંદ પ્રાપ્ત કરવાની સુધિ મળે એવા યત્ન કરવામાં આવ્યા છે. અહીં જે ધનને ય કરવામાં આવે છે તે શારીરિક તથા માનસિક, એ ઉભય પ્રકારની ઉન્નતિ કરવાને માટેજ કરવામાં આવે છે. ૩. < આ તા થઈ દિવસની વાત. હવે રાતની વાત સાંભળે. આ શહેરમાં પુષ્કળ નાટયગૃહે, પ્રદર્શન તથા સમાન્તે છે, અને લેકે પેતપેાતાની રુચિ અનુસાર તેમાં જાય છે. ખાસ કરીને શિકાગોમાં લેાકા રાત્રે પણ દેવળમાં જાય છે. રાત્રે પણ તેમાં ઉપદેશ, ગાયન અનેશ્વરસ્તુતિ થાય છે. અહીં એક સ્થળે જ્વાઇટ સિટિ ( White City) અર્થાત્ શ્વેતનગર છે. તેમાં ઘણા લેકે જાય છે. એને શ્વેતનગર એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં વિજ ળીની શુભ્ર રાસની કરવામાં આવે છે અને તેથી રાત પણ દિવસના જેવીજ લાગે છે. એના વિશાળ દ્વારપર અતિ મેટા મેટા વિજળીના પ્રકાશના અક્ષરામાં ‘ધી વ્હાઇટ સિટિ’ (The White City) એ શબ્દો લખેલા હોય છે. એમાં વિજળીને મહિમા ખૂબ જોવાના મળે છે. તેમાં સ્થળે સ્થળે પ્રકાશમય રંગબેરંગી અક્ષરચિત્રા દ્રષ્ટિ- ગેાચર થાય છે. આ ચિત્ર મિનિટે મિનિટે રગ બદલે છે. આ શ્વેત નગરની અંદર અનેક મનેારજક સ્થાન છે. ક્યાંક ગાયન ચાલી રહ્યુ >